Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

રાધનપુર તાલુકાના મસાલી ગામ ખાતે વય નિવૃત શિક્ષક માદરે વતન આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

પાટણ જીલ્લા ના રાધનપુર તાલુકા ના મસાલી ગામ ખાતે વય નિવૃત શિક્ષક માદરે વતન આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું રાધનપુર તાલુકા ના મસાલી ગામ ખાતે વય નિવૃત શિક્ષક કાન્તિભાઈ જગાભાઈ સોલંકી ઉર્ફે કાન્તિભાઈ વઢીયારી માદરે વતન આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ફુલહાર સાફો પહેરાવી શ્રીફળ સાકર હાથમાં આપી સાલ ઓઢાડી હર્ષ ભેર મસાલી ગ્રામજનો ધ્વરા વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું કાન્તિભાઈ જગાભાઈ સોલંકી ઉર્ફે કાન્તિભાઈ વઢીયારી કચ્છ જીલ્લા ના લખપત તાલુકામાં આવેલ સારસવતમ સંચાલિત દયાપર હાઈસ્કૂલ માં 32 વર્ષ અને 7 મહિના સતત શિક્ષક તરીકે ફરજ બજાવી વય નિવૃત થતા પોતાના માદરે વતન મસાલી ખાતે આવી પહોચ્ચતા ગ્રામ જનો ધ્વરા ભવ્ય સ્વગત કરવામાં આવ્યું આ પ્રંસગે ભાવેશ ભાઈ ચૌધરી સરપંચ મસાલી,રઘુભાઈ વરસ ડિયા ભજનિક , માલાભાઈ સોલંકી, વીરા ભાઇ સોલંકી અને એ ટી સોલંકી શિક્ષાક મિત્રો અને સમસ્ત ગ્રામજન પ પૂ કરશન દાસ બાપુ લાલદાસ બાપુ ની મઢી રાધનપુર ના મહંત ના આશિષ વચન થી કાર્યક્રમ ની શરુ આત કરવામાં આવી હતી

संबंधित पोस्ट

કોર્ટે ખવડના સાત દિવસના રિમાન્ડની માંગણી કરતાં કોર્ટે દેવાયત ખવડના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા 

Gujarat Desk

આવતીકાલે રક્ષા મંત્રીશ્રી રાજનાથ સિંહ પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારક ખાતે શહીદ પોલીસ કર્મીઓને શ્રદ્ધાંજલિ આપશે

Gujarat Desk

આજનું રાશિફળ (04/09/2025)

Gujarat Desk

ભારતીય સેના BEL પાસેથી ‘અનંત શાસ્ત્ર’ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ ખરીદશે, 30,000 કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડશે

Gujarat Desk

વડોદરામાં વિદ્યાર્થીની સ્કૂલ બેગમાં વિદેશી દારૂની બોટલ લઈને આવતા હોબાળો થયો

Gujarat Desk

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ₹4,079 કરોડનું નુકસાન

Gujarat Desk