Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
राजनीति

મોડાસામાં સીનિયર સિટીઝન રમતવીરો અલગ અલગ રમતોમાં જોડાઈ ઉત્સાહ બતાવ્યો

ગુજરાત સરકાર આઝાદી કા અમૃત મહોત્સવ મનાવી રહ્યું છે ત્યારે મહિલા માટે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત જિલ્લા રમત વિકાસ અધેકારી ની કચેરી દ્વારા વિશેષ ઉજવણી કરવામાં આવી

અરવલ્લી જિલ્લામાં 60 વર્ષથી ઉપરની મહિલાઓ માટે એથ્લેટિક્સ, ચેસ, યોગાસન એથ્લેટિક સહિતની સ્પર્ધાઓ યોજાઈ

અરવલ્લી જિલ્લાની સિનિયર સિટિઝન 60 વર્ષથી ઉપરની મહિલાઓ માટે એથ્લેટીક્સ, યોગાસન, ચેસ અને રસ્સાખેંચ સ્પર્ધાનું આયોજન મોડાસા ની સર્વોદય હાઈસ્કૂલ ખાતે કરાવામાં આવ્યું હતું ઉપરોક્ત સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ વિજેતા થનાર મહિલા ને હવે ખેલાડીઓ રાજ્યકક્ષાએ ભાગ લેશે.

રાજ્ય સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ ,G-૨૦  અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી અરવલ્લી દ્વારા જિલ્લા કક્ષા સિનિયર સીટીઝન 60 બહેનોની વર્ષથી ઉપર 1 એથ્લેટીક્સ 2 યોગાસન 3 ચેસ 4 રસ્સાખેંચ સ્પર્ધાઓનું આયોજન કરાયું છે. આ સ્પર્ધામાં 70 જેટલાં l ખેલાડીઓએ ભાગ લીધો હતો ત્યારે આ સ્પર્ધામાં વિજય થનાર ને 1 થી 3 નંબર પણ આપ્યા છે જે વિજેતા ઓ ને મેડલ, પ્રમાણપત્ર થી સન્માન કરવામાં આવ્યું, છેલ્લા બધા ખેલાડીઓ ને ભોજન આપવામાં પણ આવ્યું હતું.

संबंधित पोस्ट

કેન્દ્રીય મંત્રી એસપી સિંહ બઘેલની વિવાદિત ટિપ્પણી, કહ્યું- ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલના પદ માટે મુસ્લિમો સહિષ્ણુતાનો મુખોટો પહેરે છે…!

AAP નેતા યુવરાજ સિંહ વિવાદોના ઘેરામાં, લાગ્યો પૈસા લેવાનો આરોપ

Admin

अमेठी : रामचरितमानस को लेकर स्वामी प्रसाद ने फिर दिया बयान, कहा महाकाव्य है धार्मिक ग्रन्थ नहीं

Admin

जाने कौन हैं लक्ष्मीकांत वाजपेयी, जो बने हैं झारखंड बीजेपी प्रभारी… झारखंड में बीजेपी को वाजपेयी का कितना मिलेगा लाभ…

Karnavati 24 News

દાહોદ જિલ્લામાં પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી નક્કર કામગીરી

૧૦ વર્ષ જૂના આધાર કાર્ડ ને અપડેટ કરવા જાહેર અનુરોધ

Admin