Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ભાવનગર યૂનિવર્સિટીમાં 27 માર્ચે મળનારી વાર્ષિક સભા મુલત્વી રાખવા કુલપતિને રજૂઆત

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની આગામી તારીખ 27 માર્ચના રોજ મળનારી હોટ સભામાં યુનિવર્સિટીના નિયમોનો ભંગ થતો હોય વાર્ષિક સભા મુલત્વી રાખવા અંગે કોર્ટ સભ્યોએ ઇન્ચાર્જ કુલપતિ એમ.એમ. ત્રિવેદી સમક્ષ રજૂઆત કરી છે.

વાર્ષિક કોર્ટ સભાના એજન્ડાના કવર કોર્ટ સભ્યોને સ્ટેચ્યુટની જોગવાઈ મુજબ 16 દિવસ પૂર્વે મળ્યા નથી. એજન્ડામાં પ્રશ્નોત્તરી જે સ્ટેચ્યુટની જોગવાઈ મુજબ એજન્ડા સાથે મોકલવી પડે તે મોકલાવાઇ નથી. વાર્ષિક અહેવાલ પણ સ્ટેચ્યુટ મુજબ મંજૂર થયો નથી અને મંજૂરીની અપેક્ષાએ એજન્ડામાં દર્શાવી નિયમનો ભંગ કર્યો છે. ક્રમાંકમાં અધિનિયમની તમામ જોગવાઇઓનો ભંગ થતો હોય આ સંજોગોમાં યુનિવર્સિટીના સર્વોચ્ચ સત્તા મંડળની મીટીંગ 27 માર્ચના રોજ યોજી શકાય નહીં. સ્ટેચ્યુ મુજબ તેની તમામ જોગવાઈ મુજબની કાર્યવાહી પૂર્ણ કરીને તમામ બાબત વાર્ષિક સભામાં આવે તે નિયમ છે એમ પણ કોર્ટ સભ્યોએ રજૂઆતમાં જણાવ્યું છે.

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની આગામી તારીખ 27 માર્ચના રોજ મળનારી હોટ સભામાં યુનિવર્સિટીના નિયમોનો ભંગ થતો હોય વાર્ષિક સભા મુલત્વી રાખવા અંગે કોર્ટ સભ્યોએ ઇન્ચાર્જ કુલપતિ એમ.એમ. ત્રિવેદી સમક્ષ રજૂઆત કરી છે.

संबंधित पोस्ट

સિંગાપોરના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાટાઘાટોમાં પીએમ મોદીએ ‘આતંકવાદ’ સામે વૈશ્વિક એકતાની જરૂરિયાત પર ભાર મૂક્યો

Gujarat Desk

રિટેલ રોકાણકારોના સીધા ઇક્વિટી રોકાણમાં ૯૦%નો ઘટાડો, મ્યુચ્યુઅલ ફંડ્સ તરફ વળતો વિશ્વાસ…!!

Gujarat Desk

ઑક્સફેમ ઇન્ડિયાનો‘ઇન્ડિયા ઇનઇક્વિલિટી રિપોર્ટ મુજબ ડિજિટલ વિભાજનને કારણે મહિલાઓ, બેરોજગાર, ગ્રામજનો લેટેસ્ટ ટેક્નોલોજીથી મર્યાદિત રહી ગયાં

Admin

પ્રાકૃતિક કૃષિ સંદર્ભે જામનગરના ઉચ્ચ અધિકારીઓ અને ખેડૂત ટ્રેનર્સ સાથે  રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની સમીક્ષા બેઠક

Gujarat Desk

ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને AMC દ્વારા 1 જૂનથી 24 કલાક કાર્યરત મોનસુન મુખ્ય કંટ્રોલરૂમ શરૂ થશે

Gujarat Desk

GeM @ 9મો ભારત ઔદ્યોગિક મેળો, રાજકોટ: જાહેર ખરીદીમાં છેવાડાના એમએસઇ માટે વેપાર-વાણિજ્યની સરળતા વધારવી

Gujarat Desk