Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

ભાવનગર જિલ્લાના ગારીયાધાર ખાતે આજે દિલ્હીના મુખ્યમંત્રી ની ઉપસ્થિતિમાં સભા યોજાઈ

ગારીયાધાર તાલુકામા આમ આદમી પાર્ટીની ભવ્ય સભા યોજઇ. હાલ સમગ્ર ગુજરાતમાં રાજકીય માહૌલ ગરમાયિ રહ્યો છે . ત્યારે ભાજપ,કોંગ્રેસ અને આપ ના કેન્દ્રીય નેતાઓ હાલ ગુજરાત ની મુલાકાતે અને પોતાની સરકાર બનાવવા મથી રહ્યા છે . જેમાં આજ રોજ આમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબના cm ગારીયાધાર ની મુલાકાતે આવ્યા હતા . જેમાં ગારીયાધાર ના ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભવ્ય સભા યોજાઈ હતી . સભામાં બહોળા પ્રમાણમાં ગારીયાધાર ઉપરાંત અન્ય તાલુકામા ના લોકો જોડાયા હતા .

આ સભામાં કેજરીવાલ દ્વારા વર્તમાન સરકાર સામે સવાલો ઉભા કર્યા હતા . અને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા , આરોગ્ય કને અન્ય સુવિધાઓ સામે સવાલો કર્યા હતા . આ ઉપરાંત પાટીદાર આંદોલન ના અંતિમ પડાવના નેતા અલ્પેશભાઈ કથીરિયા જોડાયા હતા . જેમાં તેમની સાથે અન્ય પાટીદાર કાર્યક્રતાઓ પણ આપમાં જોડાયા હતા . આ ઉપરાંત કોંગ્રેસ ના સાત નગરપાલિકા ના સભ્યો પણ આપનો ખેસ ધારણ કર્યો હતો . આમ ગારીયાધાર તાલુકામા આમ આદમી પાર્ટીની જંગી જાહેર સભા યોજાઈ હતી.

संबंधित पोस्ट

રાજ્ય સરકારે કર્યા 16 IASની બદલીના આદેશ 

Gujarat Desk

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત‌ દેશ રમત ક્ષેત્રે અનેક નવા કિર્તીમાન સ્થાપી રહ્યું છેઃ નિમુબેન બાંભણીયા

Gujarat Desk

એસ.એસ.સી. અને એચ.એસ.સી. પરીક્ષાર્થીઓ માટે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની શુભકામનાઓ

Gujarat Desk

ન્યુઝીલેન્ડમાં ચીની દૂતાવાસે એરપોર્ટ પર નાગરિકો સાથેના વર્તન અંગે ફરિયાદ કરી

Gujarat Desk

ટ્રમ્પે ક્યુબાને તેલ વેચતા દેશો પર ટેરિફ લગાવવાની ધમકી આપી, મેક્સિકો પર દબાણ વધ્યું

Gujarat Desk

ગ્રીન સિટી નું બિરૂદ ધરાવતા પાટનગર ગાંધીનગરમાં અભિનવ આયોજન

Gujarat Desk