Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને માર્ગ સલામતીનો કાર્યક્રમ યોજાયો


(G.N.S) dt. 19

ભાવનગર,

સમરસ ગર્લ્સ હોસ્ટેલ, ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને માર્ગ સલામતીનો કાર્યક્રમ યોજાયો હતો. આ વેળાએ રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ માર્ગ સલામતી અંગે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તે અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી.

   આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી સેજલબેન પંડ્યા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉ. હર્ષદ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી રાજુભાઈ રાબડીયા, શ્રી કિશોરભાઈ ગુરુમુખાણી, શ્રી મુકેશભાઈ ડાભી, શિક્ષણ સમિતિના સદસ્યશ્રી પરેશભાઈ ચૌહાણ, સરકારી ઉચ્ચતર  માધ્યમિક શાળાના આચાર્ય ડૉ.પ્રકાશભાઈ રાઠોડ, આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર શ્રી આઇ.એસ.ટાંક તથા પી.આઇ. શ્રી કે.એસ.પટેલ, સમાજ કલ્યાણ અધિકારીશ્રી દીપકભાઈ તથા મીનાબેન રાઠોડ ઉપસ્થિત રહ્યાં હતાં.

संबंधित पोस्ट

ઇન્ડિગોની ફ્લાઈટ કેન્સલ થવાની તકલીફો વચ્ચે ભારતીય રેલ્વે 3 દિવસ માટે 89 વિશેષ ટ્રેનો ચલાવશે

Gujarat Desk

દૈનિક રાશિફળ (૦૧/૦૭/૨૦૨૬)

Gujarat Desk

માહિતી નિયામકની કચેરી દ્વારા MICA અમદાવાદ ખાતે અધિકારીઓ માટે ‘સ્ટ્રેટેજીક કમ્યુનિકેશન’ અંગેની તાલીમ યોજાઈ

Gujarat Desk

નિફટી ફ્યુચર ૨૬૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!

Gujarat Desk

નિફટી ફ્યુચર ૨૫૨૦૨ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

Gujarat Desk

પાટણ શ્રી બી . ડી . એસ . વિધાલય ઝોનકક્ષાના કલાઉત્સવમાં શાળાના વિધાર્થીઓ વિજેતા થયા

Admin