Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

ભાજપ દ્વારા વોર્ડ પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા

બીજેપી દ્વારા વોર્ડ પ્રમુખની ચુંટણી પ્રક્રિયા આજ થી શરુ કરવામાં આવી છે. જેમાં બીજેપી દ્વારા વોર્ડ પ્રમુખની પ્રક્રિયા શરૂ કરાઈ હતી. મહાનગરોમાં વોર્ડ અધ્યક્ષ બનવા માટે આજે અને રવિવારે ઉમેદવારી પત્ર સ્વીકારવામાં આવનાર છે. ત્યારે બીજેપી દ્વારા વોર્ડ અધ્યક્ષ પસંદગી માટે યોગ્યતા નક્કી કરવામાં આવી છે. જોકે સતત 2 ટર્મ વોર્ડ પ્રમુખ રહેનારને વોર્ડ પ્રમુખ બનાવવામાં આવશે નહીં.

 

40 વર્ષની મર્યાદા

સૂત્રોના જણાવ્યા મુજબ વોર્ડ અધ્યક્ષ બનવા માટે મહત્તમ ઉંમર 40 વર્ષની રાખવામાં આવેલ છે. જોકે ખાસ કિસ્સામાં છૂટછાટ માટે મહત્તમ 45 વર્ષની મર્યાદા થઇ શકે છે. અને વય મર્યાદાને લઈ અંતિમ નિર્ણય ચુંટણી અધિકારી જ કરશે. વોર્ડ પ્રમુખ બનવા માટે વોર્ડની ટીમ, મહાનગરની ટીમ, સેલ, મોરચા અને પ્રકલ્પમાં ફરજિયાત કામ કરેલું હોવું જરૂરી છે. ઉપરાંત સ્થાનિક સ્વરાજમાં ચુંટાયેલા કાર્યકર્તાને વોર્ડ પ્રમુખ બનાવવામાં આવશે નહીં.

ત્યારે હાલમાં વોર્ડ પ્રમુખ તરીકે મહિલાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે દાવેદારી કરનાર કાર્યકર્તાના પરિવારને એક કાર્યકર્તા એક પરિવારનો નિયમ લાગુ રહેશે. અને ઉમેદવાર 2 વખત સક્રિય સભ્ય બનેલા હોવા જોઈએ. ત્યારે હાલમાં ગાંધીનગર, અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભામાં વોર્ડ પ્રમુખ માટે શનિવાર અને રવિવારે ઉમેદવારી પત્ર સ્વીકારવામાં આવનાર છે.

संबंधित पोस्ट

TB World jugar megawincasino referente a para Dmitry FTD

Лото а также взять на свою голову: Как Акулина Аэроклуб благоуханное в отношении своих геймерах Agence Algérienne pour le Rayonnement Culturel

Top 34 Cazinouri Online sizzling hot deluxe rotiri fără sloturi Licențiate din România 2025

Jogue Jack Hammer 3 na mostbet Portugal bônus BC Game que ganhe 10 giros dado por dia

Mr Luck Local casino: Exclusive $5 Totally extra juicy slot for real money free No deposit Bonus

Die offizielle casino big5 free chip App