Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ભરૂચના દહેજની ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝમાં ફરીવાર ભયંકર આગ લાગવાની ઘટના

(જી.એન.એસ) તા. 12

દહેજ,

ભરૂચ જિલ્લાની ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝમાં ફરી એકવાર ભીષણ આગ લાગવાની ઘટના બની છે. પ્રાથમિક માહિતી અનુસાર, કંપનીનાં વેર હાઉસમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જોતાને જોતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, જેનાં કારણે ધુમાડાના ગોટેગોટા ઊંચા આકાશમાં જોવા મળ્યા છે. આગને કારણે કંપનીનો તમામ માલ-સામાન બળીને ખાખ થયો છે.

ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં આગ લાગી હોવાની માહિતી મળતા જ ફાયર વિભાગની વિવિધ ગાડીઓ ત્યાં પહોંચી છે અને પાણીનો મારો કરી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે. સ્થાનિક પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી છે અને કાર્યવાહી હાથ ધરી છે. આગ કયા કારણોસર લાગી તે હાલ જાણી શકાયું નથી. સદનસીબે હાલ, કોઈ જાનહાનિનાં સમાચાર નથી.

संबंधित पोस्ट

રખિયાલ લૂંટનો ભેદ ઉકેલાયો; ગુનાહિત ઈતિહાસ ધરાવતા 2 લોકોને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયા

Gujarat Desk

સુરત સોનામાં ડ્યુટી બચાવવા સ્મગલિંગનો ખેલ પડ્યો ઊંધો,DRI વિંગે રેડ કરીને ૮ કરોડનું સોનુ પકડી પાડ્યું.!

Karnavati 24 News

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ટીબીના દર્દીઓ માટે આરોગ્ય વિષયક સેમિનાર યોજાયો

Gujarat Desk

જુલાઈ ૨૦૨૫માં જથ્થાબંધ મોંઘવારી બે વર્ષના તળિયે…!!

Gujarat Desk

પેટલાદના સુણાવ રોડ પર આવેલી આલ્ફા વુડ ઈન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ , ત્રણ કલાકની જહેમત બાદ કાબુમાં લેવાઇ

Karnavati 24 News

જો કોંગ્રેસ કાર્યવાહી નહીં કરે તો આ વર્ષ સુધીમાં યુએસમાં માસિક સામાજિક સુરક્ષા તપાસમાં ઘટાડો થઈ શકે છે

Gujarat Desk