Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

બનાસકાંઠા અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા ‘પઠાણ’ ફિલ્મનો વિરોધ : જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

બનાસકાંઠા

બનાસકાંઠા અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા ‘પઠાણ’ ફિલ્મનો વિરોધ : જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા આવેદનપત્ર પત્ર પાઠવી પઠાણ ફિલ્મનો વિરોધ કર્યો છે. જે આવેદન પત્રમાં આવી ફિલ્મ જે હિન્દુ સંસ્કૃતિને બદનામ કરતી હોય જે ગીતનું નામ પણ “બેશરમ રંગ” હોય તેવી ફિલ્મને પૂર્ણ રીતે કાયમી માટે બંધ કરાવવાની રજૂઆત કરી છે.
અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા બનાસકાંઠા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે, ગુજરાત સરકાર અને ભારત સરકારને અપીલ કરે છે કે, હિન્દી ફિલ્મ પઠાણ જેમાં હિન્દુ સનાતન સંસ્કૃતિ અને આસ્થાનું પ્રતિક એટલે ભગવા રંગ જે ફિલ્મ પઠાણની અંદર બહુ ખરાબ રીતે દર્શાવવામાં આવ્યું છે જે પોતાના પરિવાર સાથે પણ ના જોઇ શકાય તેવા ચિત્રોનું પ્રદર્શન કર્યું છે, જે ભારતીય સંસ્કૃતિનું ઘોર અપમાન પણ કરે છે અમો અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના આપ સરકારને નમ્ર અપીલ કરી છીએ કે, આવી ફિલ્મ જે હિન્દુ સંસ્કૃતિને બદનામ કરતી હોય જે ગીતનું નામ પણ “બેશરમ રંગ” હોય તેવી ફિલ્મને પૂર્ણ રીતે કાયમી માટે બંધ કરાવશો.

संबंधित पोस्ट

અમરેલીની બે બેઠકો પર વહીવટી ભૂલને કારણે આજે થઇ રહ્યુ છે મતદાન

Karnavati 24 News

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: PM મોદીને ગુજરાત ચૂંટણીમાં બાટલા હાઉસ યાદ આવ્યું, આતંકવાદ પર કોંગ્રેસને ઘેરી

Admin

પહેલા કોંગ્રેસ ભારત જોડોની વાત પછી કરે પોતાની પાર્ટીને જોડે – રવિશંકર પ્રસાદે રાજકોટમાં કહી આ વાત

Admin

આમ આદમી પાર્ટીએ વધુ એક સંગઠનના માળખાની જાહેરાત કરી, કાર્યભાર સોંપવામાં આવ્યો

Admin

જુનાગઢ મનપાની આગામી ચૂંટણીમાં આપના પડકારનો ભાજપ તથા કોંગ્રેસને ડર

Admin

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખૂણે ખૂણે રાજકારણ પ્રવેશી ગયું હોય એમ સત્તાધીશો વિદ્યાર્થીઓના હિતને બદલે પોતાની મનસુફીથી વહીવટ ચલાવી રહ્યા હોવાની સ્થિતિ સર્જાઈ છે

Karnavati 24 News