Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

પાદરગઢની સીમમાં આવેલી વાડીની સાત વીઘા જમીનમાં કપાસ અને એરંડાના વાવેતર વચ્ચે ગાંજાનું વાવેતર કર્યું,

પાદરગઢની સીમમાં આવેલી વાડીની સાત વીઘા જમીનમાં કપાસ અને એરંડાના વાવેતર વચ્ચે ગાંજાનું વાવેતર કર્યું, તળાજાના ખારડી ગામે પાદરગઢની સીમ વિસ્તારમાં રહેતો રામ વિહાભાઈ ભુવા (ઉ.વ.૬૫) નામના શખ્સ તેના ખેતરમાં કપાસ અને એરંડાના વાવેલા પાકનીવચ્ચે લીલા ગાંજાના છોડનું વાવેતર કર્યું હોવાની ચોક્કસ બાતમીના આધારે આજે બપોરના સમયે દરોડો પાડી તલાશી લેતા ૨૫ વીઘા જમીન પૈકીની સાત વીધા જમીનમાં વાવેલા લીલા ગાંજાનાનાનીમોટી સાઈઝના ૧૧૬ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે તલાટી-કમ-મંત્રી તેમજ એફએસએલ અધિકારીને સ્થળ પર બોલાવી જરૂરી કાર્યવાહી કરી લીલા ગાંજાનો મુદ્દામાલ કબજે લઈ વાડીમાલિક શખ્સ રામ ભુવાને હસ્તગત કર્યો હતો. બનાવ અંગે એસઓજી પીએસઆઈ એન.જી. જાડેજાએ શખ્સ વિરૂધ્ધ દાઠા પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. છોડ જેનો વજન ૭૫૨ કિલો અને ૯૪૦ એક્ટની કલમ ૮ (બી), ૮ (સી), ૨૦ ઉલ્લેખનિય છે કે, હજુ પાંચ દિવસ પૂર્વે જ તળાજા તાલુકાના ઠળિયા ગામે વાવવાળી સીમમાંથી ભાવનગર એસઓજીની ટીમે રૂ.૧૭,૫૫, ૯૦ની કિંમતની ૩૫૧ કિલો અને ૧૮૦ ગ્રામ લીલો ગાંજો ઝડપી પાડ્યો હતો. . . હજુ પાંચ દિવસ પૂર્વે જ તળાજા તાલુકાના ઠળિયા ગામે વાવવાળી સીમમાંથી ભાવનગર એસઓજીની ટીમે રૂ.૧૭,૫૫, ૯૦ની કિંમતની ૩૫૧ કિલો અને ૧૮૦ ગ્રામ લીલો ગાંજો ઝડપી પાડ્યો હતો.

संबंधित पोस्ट

રાજકોટમાં યાજ્ઞિક રોડ પર બે વ્યક્તિ જાહેર સ્થળે દારૂની મહેફિલ માણી રહ્યા હતા

Karnavati 24 News

નોટ ડબિંગ કરતી આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશઃ પોલીસે 5 લોકોની ધરપકડ કરી, એક સ્વિફ્ટ કાર પણ મળી આવી

Karnavati 24 News

બનાસકાંઠાના ભીલડી રેલવે સ્ટેશન પરથી પાકિસ્તાની યુવકની ધરપકડ, પોલીસે વધુ તપાસ હાથ ધરી

Admin

પારડીમાં ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે વિરોધપક્ષના નેતાએ આવેદનપત્ર આપી રજુઆત કરી

Karnavati 24 News

 મોરકંડા રોડ પર ચાર સખ્સોએ પિતા-પુત્ર પર હુમલો કરી ગંભીર ઈજા પહોચાડી

Karnavati 24 News

जालन्धर के मशहूर कुल्हड़ पिज्जा कपल पर हुआ केस दर्ज

Admin