Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

પાટણના સાયન્સ મ્યુઝિયમની દિવાળી તહેવારમાં 30 હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી

પાટણ ના સાયન્સ મ્યુઝિયમની દિવાળી તહેવારમાં 30 હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી પાટણના સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ખાતે સમાલપાટીની સીમમાં રાજ્ય સરકાર દ્વારા 10 એકર જમીન પર અંદાજે 100 કરોડના ખર્ચે પ્રાદેશિક સાયન્સ મ્યુઝીયમની સાથે ડાયનાસોર ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તેનુ ગુજરાત સ્થાપના દિવસે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું છે ત્યારે દિવાળીનું વેકેશન પડતાં જ પ્રવાસીઓ પાટણ નજીક સરસ્વતી તાલુકા સેવા સદનની સામે બની રહેલા ડાયનાસોર ગેલેરી જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે હજી પણ પ્રવાસીઓનો ધસારો યથાવત છે ડાયનાસોર ગેલેરી ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરના લોકો તથા પાટણમાં પ્રવાસ અર્થે આવતાં મુસાફરો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે ત્યારે છેલ્લા ત્રણ દિવસમાં 30 હજારથી વધુ પ્રવાસીઓએ પ્રાદેશિક સાયન્સ મ્યુઝીયમ અને ડાયનાસોર ગેલેરીની મુલાકાત લીધી છે તેવું સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું દિવાળી વેકેશન માં પ્રવાસીઓએ મજા માણી પાટણ ના સાયન્સ મ્યુઝિયમની દિવાળી તહેવારમાં 30 હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી ડાયનાસોર ગેલેરી બની આર્કષણ નું કેન્દ્ર બન્યું હતું

संबंधित पोस्ट

કેટેગરી C એરપોર્ટ પર પાઇલટ તાલીમમાં ભૂલો બદલ DGCA દ્વારા ઇન્ડિગોને 20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો

Gujarat Desk

ઓગસ્ટ ૨૦૨૫ : ઈક્વિટી ફંડમાં પ્રવાહ ઘટ્યો, ગોલ્ડ ETFમાં રોકાણ વધ્યું…!!

Gujarat Desk

ગુજરાતમાં ગાઝા દાન કૌભાંડનો પર્દાફાશ: યુદ્ધ પીડિત તરીકે ઓળખાવીને ભંડોળ એકત્ર કરવા બદલ સીરિયન નાગરિકની ધરપકડ

Gujarat Desk

ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં રૂ. ૬૯ થી ૫૯૬ પ્રતિ ક્વિ. નો વધારો કરાયો

Gujarat Desk

વર્લ્ડ બેંકના સાઉથ એશિયા રિજનના વાઈસ પ્રેસિડેન્ટ શ્રીયુત જોહાનિસ ઝુટની મુખ્યમંત્રીશ્રી ની સાથે વન ટુ વન બેઠક

Gujarat Desk

સાઉદી અરેબિયાએ હજ યાત્રાળુઓ માટે ફરજિયાત ડિજિટલ પાસ: નુસુક કાર્ડ રજૂ કર્યું

Gujarat Desk