Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

 દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખ્રીસ્તી સમાજના ભાઇ બહેનોને નાતાલની શુભેચ્છાઓ પાઠવી

આ કાર્યક્રમ માં જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદભાઈ નીનામા, ધારાસભ્ય  વજુભાઈ પણદા, પૂર્વ સાંસદ ડો.પ્રભાબેન તાવીયાડ, શહેર કોંગ્રેસ પ્રમુખ ઇશ્વરભાઇ પરમાર કાર્યકારી પ્રમુખ આશિફ સૈયદ, નીકુજ ભાઇ મેડા, નીતેશ ભાઇ યાદવ કલાબેન ભાભોર, તસ્નિમબેન નલ્લાવાલા, લક્ષ્મી બેન ભાટ સહિત ના મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ સૌએ ખ્રિસ્તી ભાઈઓ બહેનોને નાતાલની શુભેચ્છાઓ પાઠવી હતી.

संबंधित पोस्ट

તળાજા તાલુકાના ઠળિયા ગામે જાહેર રસ્તા ઉપર નાખવામાં આવેલ ઉકરડા તાત્કાલિક ભરી લેવા સરપંચ દ્વારા નોટિસ જાહેર કરવામાં આવી

Karnavati 24 News

તહેવારોની મોસમ દરમિયાન દક્ષિણ ચીનમાં વાવાઝોડું માત્મો ત્રાટક્યું

Gujarat Desk

સુરતના ઉધનામાં ઊંડા ખાડામાં પડી જતા 8 વર્ષના બાળકનું મોત થયુ

Gujarat Desk

નાટોના વડાએ ‘તૂટેલી’ રશિયન સબમરીનની મજાક ઉડાવી, જ્યારે રશિયન સરકારે ખામીને નકારી કાઢી

Gujarat Desk

ખેડા એસઓજી પોલીસે નડિયાદમાં નકલી નોટો છાપવાની ફેક્ટરી ઝડપી

Gujarat Desk

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી એસ્પાયર-2 બિલ્ડિંગમાં 7મા માળેથી લિફ્ટ તૂટી પડતાં 7 કામદારોનાં મોત

Karnavati 24 News