Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ગુજરાતમાં આજથી આગામી 7 દિવસ વરસાદ વરસવાની આગાહી: હવામાન વિભાગ

(જી.એન.એસ) તા. ૦૩

અમદાવાદ,

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ, સમગ્ર રાજ્યમાં અલગ અલગ જીલ્લાઓમાં આજથી આગામી 7 દિવસ વરસાદનો દોર ફરી શરુ થવાની આગાહી કરવામાં આવી છે. આજે ભારે વરસાદની આગાહી નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, દાહોદ, સુરત અને પંચમહાલમાં ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે. તો આવતીકાલે  નર્મદા અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની શક્યતા વ્યકત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત રિજનમાં રેડ એલર્ટ અને સૌરાષ્ટ્ર રિજનમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

संबंधित पोस्ट

નિફટી ફ્યુચર ૨૬૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!

Gujarat Desk

ઝારખંડ: ગોંડા-આસનસોલ એક્સપ્રેસ દેવઘરમાં ક્રોસિંગ પર ટ્રક સાથે અથડાઈ

Gujarat Desk

પશુ-પક્ષીઓની સારવાર-રક્ષા માટે ગુજરાતમાં તા. ૧૦ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન “કરૂણા અભિયાન-૨૦૨૫” હાથ ધરાશે : વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા

Gujarat Desk

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક દ્વારા માત્ર ₹149 માં ‘પ્રીમિયમ આરોગ્ય બચત ખાતા’ની શરૂઆત – પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે વધુમાં વધુ લોકોને જોડાવા કરી અપીલ

Gujarat Desk

ફિલ્ડ કેમ્પથી જીઓ-હેરિટેજ સાઇટ્સ સુધી સુખાકારી: જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા સમગ્ર ભારતમાં 50 કાર્યક્રમો સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025 માટે તૈયારી

Gujarat Desk

ઈક્વિટી માર્કેટની જેમ ક્રિપ્ટોકરન્સીઝની વેપાર પ્રવૃત્તિમાં સતત વૃદ્ધિ…!!

Gujarat Desk