Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ગુજરાતના પધારેલા ત્રિપુરાના રાજ્યપાલ શ્રી એન. ઈન્દ્રસેના રેડ્ડીનું રાજભવનમાં ઉષ્માભર્યું સ્વાગત


(જી.એન.એસ) તા. 7

ગાંધીનગર,

ત્રિપુરાના રાજ્યપાલ શ્રી એન. ઈન્દ્રસેના રેડ્ડી  ગુજરાતના પ્રવાસે પધાર્યા છે. રાજભવનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શ્રી એન. ઈન્દ્રસેના રેડ્ડીજીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. કચ્છી શૉલ ઓઢાડીને તેમનું અભિવાદન કર્યું હતું.

ત્રિપુરાના લેડી ગવર્નર શ્રીમતી રેણુકા નલ્લુ પણ તેમની સાથે ગુજરાત પધાર્યા છે. ગુજરાતના લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીજીએ શ્રીમતી રેણુકાજીનું સ્વાગત કર્યું હતું.

ત્રિપુરાના રાજ્યપાલ શ્રી એન. ઈન્દ્રસેના રેડ્ડી માધવપુર ઘેડ મેળામાં ભાગ લેવા આવતીકાલે માધવપુર જશે.

संबंधित पोस्ट

રાજ્યના ખેડૂતોને વીજબીલમાં રાહત પેટે બે વર્ષમાં રૂ. ૧૮,૦૦૪ કરોડની સબસીડી અપાઈ: ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ

Gujarat Desk

લંડનમાં 100,000 ઇમિગ્રેશન વિરોધી પ્રદર્શનકારીઓની કૂચ દરમિયાન પોલીસ સાથે ઝપાઝપી

Gujarat Desk

કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને નરોન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોલીસના 3825 જવાનો-અધિકારીઓનો માથે સુરક્ષાની જવાબદારી

Gujarat Desk

રશિયા દ્વારા યુક્રેનના લશ્કરી તાલીમ એકમ પર હુનલો; 12 સૈનિકોના મોત

Gujarat Desk

AMC સંચાલિત 4 સ્માર્ટ સ્કૂલોનું કેન્દ્રિત ગૃહમંત્રી અમિત શાહે ઉદ્ઘાટન કર્યું, સ્માર્ટ સ્કૂલો વિવિધ સુવિધાઓથી સજ્જ

Karnavati 24 News

મહેસાણાનાં ધોળાસણ ગામમાં ક્રેન દ્વારા વૃદ્ધ ને ટક્કર મારી, નીચે કચડાતાં વૃદ્ધનું ધટના સ્થળે જ મોત નિપજ્યું

Karnavati 24 News