Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ખોવાયેલો મોબાઈલ પરત કરવા એક હજારની લાંચ લેતા મહિલા કોન્સ્ટેબલ ઝડપાઈ



(જી.એન.એસ) તા.૭

રાજકોટ,

રાજકોટ ગાંધીગ્રામ-2 યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની મહિલાની એસીબીએ કરી ધરપકડ રાજકોટ ગાંધીગ્રામ-2 યુનિવપ્સિટી પોલીસ સ્ટેશનમાં પરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ અનીતાબેન ઈશ્વરભાઈ વાઘેલાની એસીબીના અધિકારીઓએ લાંચ લેતા ધરપકડ કરી હતી. આ કેસની વિગત મુજબ ફરિયાદીનો મોબાઈલ ખોવાઈ જતા તેણે ગાંદીગ્રામ-2 યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મોબાઈલ મળી જતા ફરિયાદી મોબાઈસ લેવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં મહિલા કોન્સ્ટેબલ અનીતાબેન વાઘેલાએ મોબાઈલ ફોન પરત આપવા રૂ.1,000 ની લાંચ માંગી હતી. જોકે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ નોંધાવતા અધિકારીઓએ ગાંદીગ્રામ-2 યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના સાયબર વિભાગ રૂમમાં જાળ બિછાવીને ફરિયાદી પાસેથી રૂ.1,000 ની લાંચ લેતા મહિલા કોન્સ્ટેબલની ધરપકડ કરી હતી.

संबंधित पोस्ट

આજ નું પંચાંગ (27/05/2025)

Gujarat Desk

ગાંધીનગરની પેરા શૂટર મિલી શાહે રચ્યો ઇતિહાસ

Gujarat Desk

જુનાગઢ: ૪ દિવસથી ગુમ મહાદેવ ભારતીબાપુ જંગલમાંથી બેભાન હાલતમાં મળી આવ્યા; સારવાર માટે સિવિલ હૉસ્પિટલ ખસેડાયા

Gujarat Desk

ડોનાલ્ડ ટ્રમ્પે ‘નો કિંગ્સ’ ના પ્રદર્શનકારીઓની AI વિડીયો સાથે મજાક ઉડાવી, જ્યારે હજારો લોકો તેમના વિરુદ્ધ વિરોધ ચાલુ છે

Gujarat Desk

નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર વાહનમાં ચલાવતો હતો કુટણખાનું

Gujarat Desk

કેન્દ્રીય બજેટ 2026 1 ફેબ્રુઆરીએ રજૂ થશે

Gujarat Desk