Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશ

ઊનાનાં ચાંચકવડ રોડ પાસે ફોટા કેમ પાડ્યા કહી યુવાન પર છરી વડે હુમલો

ઊનાનાં ચાંચકવડ રોડ પાસે ફોટા કેમ પાડ્યા કહી યુવાન પર છરી વડે હુમલો

બાઈક લઈ ત્રણ શખ્સ ઘસી ગયા, ગાળો ભાંડી અને ધમકી આપે
ઉના તાલુકા ચાચકવડ રોડ ઉપર બાઈક પર ત્રણ શખ્સો ઘસી આવ્યા હતા અને વાડીએ જઈ રહેલા યુવાનને રોકી ક્યાં જાવ છો તમે કહેતા ત્રણેય શખ્સના ફોટા પાડ્યા હોય જેથી ગાળો ભાંડી છરી વડે હુમલો કરતા ત્રણેય વિરોધ ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે
આ અંગે પોલીસમાંથી મળતી માહિતી મુજબ કૃષ્ણઈ ઉરફે સુજલ રવિ બામણીયા જયેશ કાનજી તેમજ સંજય રાત્રિના સાડા દશ વાગ્યા અરસામાં દિનેશભાઈ લખમણભાઇ સોલંકી અને મનીષભાઈ કાળાભાઈ બાભણીયા વાડીએ જતા હતા ત્યારે ત્રિપલ સવારી બાઈક પર જઈ આ બે યુવાને કહ્યું ક્યાં જાવ છો તેમ કહેતા મનીષભાઈએ ત્રણેય શખ્સના મોબાઈલમાં ફોટા પાડ્યા હતા જેથી ત્રણેય કહ્યું ગાડીના કેમ ફોટા પાડ્યા બાદમાં ગાળો ભાંડી હતી અને છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બાદમાં ત્રણેય નાસી છૂટયા હતા આ ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

संबंधित पोस्ट

મહારાષ્ટ્રના અનેક જીલ્લાઓ માં ભારે વરસાદ; હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું

Gujarat Desk

‘સંબંધો સંવેદનશીલતા પર બંધાયેલા છે…’: પાકિસ્તાનને સમર્થન આપવા બદલ ભારતે તુર્કીને કડક સંદેશ આપ્યો

Gujarat Desk

યુએસ ટ્રેઝરી સેક્રેટરી બેસેન્ટે ભારત-EU કરારને ‘નિરાશાજનક’ ગણાવતા કહ્યું, યુરોપે ‘યુક્રેન કરતાં વેપારને આગળ રાખ્યો’

Gujarat Desk

બેગુસરાયમાં CTET પાસ ઈ-રિક્ષાવાળા!

Karnavati 24 News

પ્રધાનમંત્રી મોદી 7-8 ફેબ્રુઆરીએ મલેશિયાની મુલાકાત લેશે

Gujarat Desk

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના નરોડા ખાતેથી ચેટીચંડ શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું

Gujarat Desk