Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

અમદાવાદના નરોડા પાટિયા નજીક કાર ચાલકે રસ્તા વચ્ચે કાર રોકી દરવાજો ખોલતા પાછળથી આવતો બાઈક ચાલક ટ્રક સાથે અથડાયો



(જી.એન.એસ) તા. 19

અમદાવાદ,

અમદાવાદના નરોડા પાટિયા પાસે વધુ એક અકસ્માત સર્જાયો છે. જેમાં એકનું મોત તો એકને ગંભીર ઈજાઓ પહોંચી છે. અમદાવાદના નરોડા પાટિયા નજીક કાર ચાલકે રસ્તા વચ્ચે કાર રોકી દરવાજો ખોલ્યો હતો. જેના કારણે પાછળથી આવતો બાઈક ચાલક ટ્રક સાથે અથડાઈને પડ્યો હતો. દુર્ઘટનામાં એક બાઈક ચાલકનું મૃત્યુ જ્યારે બીજો વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. ફ્લાયઓવર બનાવવાની કામગીરીને કારણે રસ્તો સાંકડો થઈ ગયો છે. જેના કારણે અહીં અકસ્માતની ઘટનાઓ પણ વધી રહી છે. સમગ્ર દુર્ઘટના અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

संबंधित पोस्ट

આજ નું રાશિફળ (29/08/2025)

Gujarat Desk

ખજુરાહોમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ પર CJI ગવઈની કથિત ટિપ્પણી બાદ વિવાદ સર્જાતા તેમને કહ્યું; ‘હું બધા ધર્મોનું સન્માન કરું છું’

Gujarat Desk

ગુજરાત વ્યૂહાત્મક પહેલ અને માળખાકીય વિકાસ દ્વારા AI ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ

Gujarat Desk

 પાટણમાં જિલ્લામાં રાયડાના ફુલની પીળી ચાદર પથરાઈ, ભાવ વધતા રેકોર્ડબ્રેક 38 હજાર હેક્ટરમાં વાવેતર

Karnavati 24 News

આજનું રાશિફળ (૧૩/૧૨/૨૦૨૫)

Gujarat Desk

આજનું રાશિફળ (૦૪/૦૨/૨૦૨૬)

Gujarat Desk