Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

અંકલેશ્વરમાં ઔધોગિક વસાહતમાં આવેલ ગ્લિન્ડા કેમિકલમાં આગની બનાવ



(જી.એન.એસ) તા. 4

ભરૂચ,

ભરૂચના અંકલેશ્વરમાં જીઆઈડીસી અંદર આવેલ ગ્લિન્ડા કેમિકલમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ એટલી વિકરાળ અને ભીષણ હતી કે બાજુમાં આવેલા એકમમાં પણ પ્રસરી હતી. અંકલેશ્વર ઔધોગિક વસાહતમાં અનેકવાર આગના બનાવો બને છે. ત્યારે ફરી એકવાર આગનો વધુ એક બનાવ સામે આવ્યો હતો.

ગ્લિન્ડા કેમિકલ કંપનીમાં લાગેલી આગ એટલે ભયંકર હતી કે ધુમાડાના કાળા ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. જેના કારણે દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વરના ફાયર ફાઇટરો ઘટના સ્થળે તાત્કાલિક દોડી ગયા હતા અને કલાકોની ભારે મહેનત બાદ આગ પર કાબૂમાં મેળવી લેવામાં આવ્યો હતો. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિ ના સમાચાર નથી.

संबंधित पोस्ट

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત મેરિટાઇમ બોર્ડ સાથે ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ (APM ટર્મિનલ્સ) દ્વારા ૧૭ હજાર કરોડ રૂપિયાના મૂડી રોકાણ માટે MoU સંપન્ન

Gujarat Desk

દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણીમાં KL રાહુલ પાંચમા નંબરે નહીં રમે, તેના બેટિંગ નંબરની પુષ્ટિ

Gujarat Desk

ધ ગીર પ્રાઈમ રિસોર્ટમાં ચાલતું જુગારધામ ઝડપી પાડ્યું; 50થી વધુ જુગારીઓ અને 25 લાખ રૂપિયા રોકડા કબજે કરવામાં આવ્યા

Gujarat Desk

યુએસ સેનેટે ડોનાલ્ડ ટ્રમ્પના ‘મોટા સુંદર બિલ’માંથી AI નિયમન પ્રતિબંધ દૂર કર્યો

Gujarat Desk

ટ્રમ્પ પહેલને વેગ આપવા માટે પ્રતીકાત્મક પગલા તરીકે કઝાકિસ્તાન ઇઝરાયલ સાથે અબ્રાહમ કરારમાં જોડાવા માટે તૈયાર

Gujarat Desk

ઉત્તરાખંડમાં વાદળ ફાટવાથી, અચાનક પૂર અને ભૂસ્ખલનમાં 5 લોકોના મોત, 11 ગુમ

Gujarat Desk