Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

પ્રોપર્ટી કાર્ડ બનતા લોન માટે એપ્લાય કરી શકીશ, અને ખેતીવાડીમાં જરૂરી સાધન સામગ્રી લેવામાં આર્થિક મદદ મળશે – ચૌધરી ભરતભાઈ



(જી.એન.એસ) તા.૧૮

ગાંધીનગર,

સ્વામિત્વ યોજનાના હેઠળ ગામ વિસ્તારની સુધારેલી ટેક્નોલોજી સાથે ગામડાઓનું સર્વેક્ષણ અને મેપિંગ કરીને તેના માલિકોને પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ કરવામાં આવે છે. આ ઉપરાંત આ યોજના થકી મહિલાઓ પણ મિલકતોની માલિકી મેળવી શકે છે. આ યોજનાનો ઉદ્દેશ જમીનના સચોટ રેકોર્ડ બનાવીને મિલકતના વિવાદોને ઘટાડવાનો છે. આ યોજનાના પરિણામે મિલકતના વિવાદોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આવી જ સમસ્યામાંથી મુક્તિ મેળવતા માણસાના ચૌધરી ભરતભાઈ વેલાજી જણાવે છે કે, “હું જન્મથી જ જે ઘરમાં રહું છું તે ઘર મારું છે તેઓ કોઈ દસ્તાવેજી પુરાવો અત્યાર સુધી મારી પાસે ન હતો. પરંતુ આ સ્વામીત્વ યોજના થકી આજે મને આ ઘર મારું છે  તે સાબિત કરતો પુરાવો સરકાર શ્રી દ્વારા પ્રોપર્ટી કાર્ડ રૂપિયા આપવામાં આવ્યો છે”. સરકારે આવાસ યોજના અંતર્ગત માત્ર ઘરનું ઘર નહીં પણ સ્વામિત્વ યોજના અંતર્ગત પોતાના ઘરના કાયદેસરના પુરાવા પણ આપ્યા છે.જે બદલ સરકારશ્રીનો તેઓએ ખુબ ખુબ આભાર વ્યક્ત કરતા વધુમાં ઉમેર્યું હતું કે, હવે હું, લોન માટે એપ્લાય કરી શકીશ, અને ખેતીવાડીમાં જરૂરી સાધન સામગ્રી લેવામાં આર્થિક મદદ મળશે.

संबंधित पोस्ट

આજનું રાશિફળ (08/07/2025)

Gujarat Desk

રત્નકલાકારોની તબિયત લથડી હતી, આ કેસમાં પોલીસ FSLની સાથે ટીમ બનાવીને અસરગસ્ત સહિત કારખાનામાં બેસતા તમામ રત્નકલાકારોના નિવેદન લેશે

Gujarat Desk

મહારાષ્ટ્રમાં ગણેશ વિસર્જન દરમિયાન ચાર લોકોના ડૂબી જવાથી મોત, ૧૩ લોકો ગુમ

Gujarat Desk

સ્માર્ટ ફોન યોજના અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં ૧૫૩૨ ખેડૂતોને રૂ. ૬૫ લાખથી વધુની સહાય ચૂકવાઈ: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ

Gujarat Desk

ભલે દેશમાં વિરોધ પ્રદર્શનો ઉગ્ર બને અને અમેરિકા ધમકી આપે તો પણ અમે હાર માનીશું નહીં: ઈરાનના સર્વોચ્ચ નેતા

Gujarat Desk

ઓક્ટોબરમાં વયનિવૃત્તિ પહેલા; 1999 બેચના IPS અભય ચૂડાસમાએ આપ્યું રાજીનામું

Gujarat Desk