Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

ગુજરાત વિધાનસભા ચુંટણી-૨૦૨૨ સંદર્ભે રાજકીય પક્ષો તથા ઉમેદવારો માટેની આદર્શ આચારસંહિતા બાબત

આગામી ગુજરાત વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ સંદર્ભે કોઇપણ વ્યકિતને ચુંટણી આચાર સંહિતાનો ભંગ થાય તેવા સંદેશા SMS અને Social Media ના માધ્યમથી મળે તો ભારતીય દંડ સંહીતા તથા લોક પ્રતિનિધિ ધારો-૧૯૫૧ તથા ચુંટણી આચાર સંહિતા-૧૯૬૧ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ રેલવે, અમદાવાદ દ્વારા અમો આઇ.એમ.કોંઢીયા, નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક, પશ્ચિમ રેલવે, અમદાવાદ નોડલ અધિકારી તરીકે અમારી નિમણુંક કરવામાં આવી છે. Monitoring SMS/Social Media જિલ્લાના નોડલ અધિકારી તરીકે અમારી નિમણુંક કરવામાં આવેલ છે.

જે કોઇ વ્યકિતને આવા સંદેશા મળે અને તેઓ આ અંગે ફરીયાદ કે રજુઆત કરવા માંગતા હોઇ તેમણે આવા સંદેશાની વિગત અને સંદેશા મોકલનારની વિગત અત્રેની કચેરી દ્વારા નિયત કરવામાં આવેલ મો.ન. ૯૯૭૮૪-૦૭૮૮૧ તથા પશ્ચિમ રેલવે, અમદાવાદ કંટ્રોલ રૂમ નંબર-૦૭૯-૨૭૫૨૩૩૨૦ ઉપર મોકલીને જાણ કરવી

संबंधित पोस्ट

Funky Fruit Farm Position Try this FlashDash app download 100 percent free Demonstration Type

Frog Fortunes On the internet Paddy Power 100 free spins no deposit 2023 Position Enjoy Explosive Victories Now

Free Spins Utan Omsättningskrav Försöka & stund ut avans genast

Application is another significant factor to look at while looking for trusted casinos on the internet

Upgraded Publication 2025

Amerikkalainen baccarat Pelaa amerikkalaista RoyalGame kirjautuminen rekisteröinti baccaratia netissä