Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

અત્યારે ફક્ત આ Coin માં ૧૦૦૦ રૂપિયા Invest કરો .

અત્યારે ફક્ત આ coin માં 1000 invest કરો અને મેળવો સારું રોકાણ 1 મહિના માં 

અત્યારે crypto market ખુબજ dump જઈ રહી છે પરતું તેમાં Eth એટલે કે Eitherium પોતાનો base બનાવી ને ધીરે ધીરે stable થઈ રહ્યો છે આ coin અત્યારે તમને ૧,૦૦,૦૦૦ આસપાસ જોવા મળી રહ્યો છે અને આ coin માં જો તમે માત્ર 1000 રૂપિયા પણ invest કરો છો તો 2 દિવસ માં જ સારું return મળશે કેમકે એક વાર માર્કેટ pump બાદ આ coin ખુબજ સારું return આપશે જ કેમ કે આટલી down market માં પણ આ coin 24 hour માં ૯૪૦૦૦ Low અને ૧,૨૩,૦૦૦ સુધી high જઈ ચૂક્યો છે ..

એટલે જો તમે અત્યારે ટોકન રૂપે જો 1000 રૂપિયા invest કરો છો અને ત્યારબાદ માર્કેટ dump જાય અને price માં વધારે fluctuation જોવા મળે તો બીજા ૧૦૦૦ પણ રોકી શકો જો તમારી પાસે વધારે મુડી હોય તો જ બાકી મિનિમમ 1000 રૂપિયા enough છે અને માર્કેટ ચાલશે ત્યારે આ strong coin માં સારું રિટર્ન મળશે જો તમારી પાસે વધારે મૂડી હોય 10000 રૂપિયા તમે 33% 33% એટલે કે પેલા 3000 ત્યારબાદ જો માર્કેટ નીચે જાય તો બીજા 3000 કરીને part part માં invest કરી શકો છો..

संबंधित पोस्ट

રિલાયન્સ, ONGC મા આ અઠવાડિયે ગેસના ભાવ વધી શકે છે

Karnavati 24 News

કચ્છી ઉંટની માંગ વધી, કોઈમ્બ્તુરના ખરીદદારે ૪૨ હજારમાં ખરીદ્યા ઉંટ

Karnavati 24 News

SBIના ખાતાધારકો આનંદો! હવે ફીચર ફોનથી ફંડ ટ્રાન્સફર માટે SMS ચાર્જ નહીં ચૂકવવો પડે

Karnavati 24 News

5 સ્ટાર સેફ્ટી રેટિંગવાળી દેશમાં માત્ર 5 કાર… TATA ફ્રન્ટ – મહિન્દ્રા બેક

Karnavati 24 News

5 સ્ટાર હોટલ બાદ હવે મુકેશ અંબાણી આ ટેક્સટાઈલ કંપની ખરીદવાની તૈયારી કરી રહ્યા છે, જાણો વિગત

Karnavati 24 News

મોંઘવારીનો વધુ એક માર: હવે 19 કિલો કોમર્શિયલ LPG ગેસ 250 રૂપિયા મોંઘુ થયુ

Karnavati 24 News