Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજ્ય

સમગ્ર પાટણ જિલ્લાના વેપારીઓએ લાભપાંચમે વેપાર – ધંધા ફરી શરૂ કર્યા

સમગ્ર પાટણ જિલ્લાના વેપારીઓએ લાભપાંચમે વેપાર – ધંધા ફરી શરૂ કર્યા પાટણ જિલ્લાના રાધનપુર, સમી, હારીજ, ચાણસ્મા, સિદ્ધપુર સહીત ના દુકાનો ના વેપારીઓએ દિવાળી ના તહેવાર માં પોતાના વેપાર – ધંધાને બંધ રાખ્યા હતા જોકે , આજે લાભ પાંચમના દિવસે વેપારી ઓ શુભ મુહૂર્ત માં પોતા ના વેપાર – ધંધાને ફરીથી શરુ કર્યા છે દિવાળીના તહેવારને કારણે પાટણ જિલ્લામાં બજારો બંધ રહેતા સુમસામ જેવો માહોલ રહ્યો હતો તો કેટલાક વેપારીઓ લગ્નની સીઝનને લઈ બપોર સુધી દુકાનો ચાલુ રાખી હતી વર્ષો જૂની પરંપરા મુજબ નૂતન વર્ષમાં પાંચ દિવસ સુધી વેપારીઓ પોતાની દુકાનને બંધ રાખતા હોય છે જોકે ચાલુ વર્ષે લગ્નસરાની સીઝન હોવાથી વેપારીઓ લાભ પાંચમના દિવસે પોતાની દુકાનો શુભમુહૂર્તમાં પૂજા કરી ખોલી હતી વેપારીઓને લગ્ન સીઝનની ખરીદી નવા વર્ષમાં રહેવાની શક્યતા રહેલી હોવાનું વેપારીઓએ જણાવ્યું છે પાટણ જીલ્લા ની રાધનપુર, સમી, હારીજ, ચાણસ્મા, સિદ્ધપુર સહીત ની દુકાનો ફરીથી ધમ ધમશે પાટણ જિલ્લાના વેપારીઓએ લાભ પાંચમે વેપાર – ધંધા ફરી શરૂ કર્યા છે

संबंधित पोस्ट

પહેલા કોંગ્રેસ ભારત જોડોની વાત પછી કરે પોતાની પાર્ટીને જોડે – રવિશંકર પ્રસાદે રાજકોટમાં કહી આ વાત

Admin

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ બનાસકાઠા ના કાંકરેજ ખાતે ચૂંટણી સભા સંબોઘી.

Admin

મોદી રાજકોટના આંગણે: ચૂંટણી માટે પ્રચાર કરી જાહેર સભા ગજવશે

Admin

નબીપુર નજીક પરવાના હોટેલ સામે ૫ વાહનો વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત,બેના ઘટના સ્થળે ત્રણ ગંભીર.

Admin

‘શું કોઈ રાજ્યપાલે આવું કર્યું છે?’, નવ વાઇસ ચાન્સેલરને રાજીનામા આપવાના આદેશથી ભડક્યા શિક્ષણ મંત્રી

Admin

ગુજરાતના મુખ્યમંત્રી ઉમેદવાર માટે 3 તારીખ સુધી AAPમાં વોટિંગ, જાહેર કરાયો ટોલ ફ્રી નંબર

Admin