Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ભાવનગર મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા 5 દિવસમાં 766 દબાણ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું



(જી.એન.એસ) તા. 22

ભાવનગર,

ભાવનગરમાં ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેકટમાં નડતરરૂપ અને અડચણરૂપ થતાં તમામ દબાણો ને દૂર કરવા મામલે મહાનગરપાલિકા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા 5 દિવસમાં 766 દબાણ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. મહાનગર પાલિકા દ્વારા 5 દિવસમાં 4100 મીટર ઉપર થયેલા દબાણો હટાવી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેકટ માટે જરૂરી 95%થી વધુ વિસ્તાર પર દબાણો દૂર કરીને જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. આગામી દિવસોમાં દરિયાઈ ક્રિકથી કેનાલનું ખોદકામ પણ શરૂ કરવામાં આવશે.

संबंधित पोस्ट

ગ્રીન સિટી નું બિરૂદ ધરાવતા પાટનગર ગાંધીનગરમાં અભિનવ આયોજન

Gujarat Desk

કેમ બની શકે છે હવાઇ મુસાફરો માટે ખતરો? ફ્લાઇટ પર આ કારણે લાગી રોક

Karnavati 24 News

લંડનમાં 100,000 ઇમિગ્રેશન વિરોધી પ્રદર્શનકારીઓની કૂચ દરમિયાન પોલીસ સાથે ઝપાઝપી

Gujarat Desk

“શહીદ દિન”: રાજ્યભરમાં બે મિનિટ મૌન થકી શહીદ વીરોને અપાશે શ્રદ્ધાંજલિ

Gujarat Desk

આજ નું પંચાંગ (06/07/2025)

Gujarat Desk

પંજાબનો વોન્ટેડ આરોપી જામનગરથી ઝડપાયો

Gujarat Desk