Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
મનોરંજન

નવરાત્રિમાં રાત્રે વરસાદનો વિરામ બાદ મેઘરાજાએ નવરાત્રી ઉત્સવ રાહત અનુભવી

નવરાત્રિની શરૂઆત થતાની સાથે જ એકાએક વાદળો ગોરંભાતા અને વરસાદ તૂટી પડતા નવરાત્રિના આયોજકો અને ખેલૈયાઓ હતાશ થઈ ગયા હતા.જોકે રાત્રે વરસાદે વિરામ લેતા ખેલૈયાઓને હાશકારો થયો હતો અને કોરોનાના બે વર્ષ બાદ આવેલી નવરાત્રીને પ્રથમ દિવસથી જ લોકોએ અભૂતપૂર્વ ઉત્સાહ દેખાડયો હતો આસો માસના આરંભે ભાવનગર શહેરમાં બપોરના સમયે અષાઢી ધારાએ એક ઈંચ વરસાદ ખાબકી જતા ખાસ તો નવરાત્રીમાં રસોત્સવ રમવામાં રસ ધરાવનાર ખેલૈયાઓમાં અને આયોજકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. જોકે બપોર બાદ વાતાવરણ ચોખ્ખું થઈ ગયું હતું. ભાવનગર શહેરમાં એક ઇંચ ઉપરાંત ઉમરાળા, પાલિતાણા અને વલભીપુરમાં હળવા ભારે વરસાદી ઝાપટા વરસી ગયા હતા. વરસાદના ગણાતા હસ્ત નક્ષત્રનો આરંભ થવા જઈ રહ્યો ગોહિલવાડ પંથકમાં ફરી એકવાર વરસાદી માહોલ જમ્યો છે અને તળાજામાં દોઢ ઇંચ અને ગારીયાધારમાં પણ ઇંચ વરસાદ વરસી ગયા બાદ ભાવનગર શહેરમાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ હતું અને બપોરના સમયે ધોધમાર એક ઇંચ વરસાદ વરસી ગયો હતો. વરસાદથી શેરી ગરબાથી માંડીને પ્રોફેશનલ રસોત્સવના આયોજકોમાં ચિંતા પ્રસરી વાળી હતી. ખાસ તો બે વર્ષ બાદ આ વખતે કોરોનાના બંધન વગર દાંડિયા રાસ યોજાઈ રહ્યા છે ત્યારે વરસાદ વિઘ્ન રૂપ બનશે કે કેમ તેની ચિંતા ખેલૈયાઓમાં પણ પ્રસરીવાળી છે.

संबंधित पोस्ट

તબ્બુએ એક મેક-અપ આર્ટિસ્ટની સલાહ પર 50,000ની ફેસ ક્રીમ ખરીદી, પછી કંઈક આવું જ થયું

કિયારા અડવાણીની ભૂલ ભુલૈયા 2 ની સ્ક્રીનિંગમાં સિદ્ધાર્થ મલ્હોત્રા

Karnavati 24 News

કોરોના રિટર્ન્સઃ કાર્તિક આર્યનને બીજી વખત થયો કોરોના, કહ્યું- બધું જ પોઝિટિવ થઈ રહ્યું હતું, કોવિડ ટકી શક્યો નહીં

Karnavati 24 News

ધનુષને જૈવિક પુત્ર હોવાનો દાવો કરતા દંપતીને અભિનેતાએ કાનૂની નોટિસ મોકલી છે

Karnavati 24 News

જર્સી મુલતવી: શાહિદ કપૂરની ‘જર્સી’ રાઇઝિંગ ઓમિક્રોન વચ્ચે રિલીઝ થશે નહીં

Karnavati 24 News

‘કભી ઈદ કભી દિવાળી’ ટાઈટલ બદલાઈ ગયું ‘ભાઈજાન’, ધમકી બાદ પણ સલમાન ખાને ફિલ્મના શૂટિંગ માટે મુંબઈ છોડ્યું

Karnavati 24 News