Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ટંકારાના લખધીરગઢ ગામે સહકારી અગ્રણી સ્વ. વાઘજીભાઈ બોડાની પ્રતિમાનું અનાવરણ

સહકારી ક્ષેત્રના અગ્રણી અને ટંકારા તાલુકાના લખધીરગઢ ગામના વતની સ્વ. વાઘજીભાઈ બોડાની પ્રતિમાનું તેના વતનમાં અનાવરણ કરાયું હતું જે પ્રસંગે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

જાણીતા સહકારી અગ્રણી સ્વ.વાઘજીભાઇ બોડાની પ્રતિમાનું તેમના વતન લખધીરગઢ ગામે અનાવરણ કરવામાં આવ્યું હતું સ્વ.વાઘજીભાઇ બોડાની પ્રતિમા અનાવરણ પ્રસંગે રાજ્ય અને રાષ્ટ્રીયકક્ષાના સહકારી અગ્રણીઓ અને મંત્રી બ્રિજેશભાઈ મેરજા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, માજી મંત્રી જયેશભાઈ રાદડિયા, મગનભાઈ વડાવિયા સહિત નાફેડના ચેરમેન, વાઇસ ચેરમેન સહિત મહાનુભાવો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.આ પ્રસંગે સ્વ.વાઘજીભાઇ બોડાએ નાના એવા લખધીરગઢ ગામથી રાષ્ટ્રીયકક્ષાએ વિશેષ પ્રદાન કરી કરેલ કાર્યોને બિરદાવતાં મહાનુભાવોએ આ તકે લખધીર ગઢ ગામ  અને બોડા પરિવાર દ્વારા સ્વ.વાઘજીભાઇ ના ઋણ સ્વીકાર તરીકે તેમની પ્રતિમાનું ગામમાં અનાવરણ કરેલ છે.

તે બદલ તમામ મહાનુંભાવો દ્વારા  સમસ્ત લખધીરગઢ ગામનાં ગ્રામજનો અને બોડા પરિવાર ને અભિનંદન આપવામાં આવેલ.આ તકે  પોતાના પ્રસંગોચિત  વકતવ્ય મા મહાનુભાવો દ્વારા સ્વ.વાઘજીભાઇ સાથે ના સંસ્મરણો તરોતાજા કરી ભાવાંજલિ અર્પણ કરેલ. સ્વાગત પ્રવચન દલસુખભાઈ બોડા ફુવારા દ્વારા તથા આભારવિધિ એ. કે. પનારા દ્વારા કરાયેલ.

संबंधित पोस्ट

 વોર્ડનં.૧૭માં આનંદ નગર અને સાધના સોસાયટી માં આશરે ૪૪ લાખ ના પેવર કામનું (ડામર કામ ) ખાતમુહુર્ત કરતા કોર્પોરેટરશ્રીઓ.

Karnavati 24 News

વડોદરા ના ડેસર તાલુકા માં :સર્કસમાં ખેલ કરનારા કલાકારો સાથે જિંદગીએ પણ ખેલ ખેલ્યો

Karnavati 24 News

 શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્રમાં સેલ્યુટ તિરંગા ગુજરાત પ્રદેશની વિવિધ યોજનાઓનું આયોજન

Karnavati 24 News

પૂર્વ કાેર્પાેરેશન વિપક્ષ નેતા બીજેપીમાં જાેડાશે, C.R. પાટીલ સાથે ફાેટાે શેર કર્યાે

Karnavati 24 News

જામનગર કોગ્રેસે બેરોજગારી અને પેપર લીક બાબતે રેલી કાઢી

Karnavati 24 News

મનપા ઇમ્પેક્ટ ફી ભરી સેવા સદનને પણ કાયદેસર કરાવશે ?

Admin