Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

કોડીનાર તાલુકાના છાછર ગામે સિંહો દ્વારા રાત્રી દરમિયાન ગામમાં ઘૂસી જતાં બે ગાય ઉપર હુમલો કર્યો હતો.

કોડીનાર તાલુકાના છાછર ગામે સિંહો દ્વારા રાત્રી દરમિયાન ગામમાં ઘૂસી જતાં બે ગાય ઉપર હુમલો કર્યો હતો.અને ગાય નુ મ્રુત્યુ થતાં ત્યાં જ બેસી મીજબાની માંણી હતી.આમ અવાર નવાર સિંહ રહેણાંકી વિસ્તારમાં ઘુસી જતા હોય?
ગામ લોકો માં ભય નો માહોલ ઊભો થયો છે.
રિપોર્ટર દિનેશ ભાઈ રાઠોડ
કર્ણાવતી ૨૪ ન્યૂઝ

संबंधित पोस्ट

આજે ૨૩ જૂન એટલે ‘વિશ્વ ઓલિમ્પિક દિવસ ૨૦૨૫’

Gujarat Desk

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની વંદે ભારત ટ્રેનમાં મુસાફરીગાંધીનગરથી મુંબઈ સુધી રેલવે દ્વારા પ્રવાસ

Gujarat Desk

70 લાખથી વધુ વૃક્ષોના વાવેતર અને જળ સંચય માટે વોટર બોર્ડિંઝના વધારાથી અમદાવાદ ગ્લોબલ વોર્મિંગ સામે લડનારા મુખ્ય શહેરોમાંનું એક શહેર બન્યું

Gujarat Desk

ગિફ્ટ સિટી ખાતે ‘સ્ટ્રેટેજિક IP મેનેજમેન્ટ’ ફોર ઇનોવેશન: પેટન્ટ એનાલિટિક્સ અને ફ્રીડમ ટુ ઓપરેટ–FTO’ વિષય પર એક દિવસીય વર્કશોપનું કરાયું આયોજન

Gujarat Desk

ટ્રમ્પના ટેરિફનો ‘ઉપાય’ : ભારત હવે નવા બજારોમાં ટેક્સટાઈલની નિકાસ વધારશે…!!

Gujarat Desk

DRI મુંબઈનો મોટો દરોડો: 23 કરોડ રૂપિયાના દાણચોરી કરીને ફેંકી દેવાયેલા ઇલેક્ટ્રોનિક્સ જપ્ત, માસ્ટરમાઇન્ડ ઝડપાયો

Gujarat Desk