Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
મનોરંજન

ઉર્વશી રૌતેલાએ અરબ ફેશનવીકમાં અધધ 40 કરોડનો ડ્રેસ પહેર્યો, શું છે ખાસિયત

ઉર્વશી રૌતેલા બોલિવૂડની ખૂબ જ સુંદર અભિનેત્રી છે. સ્વર્ગમાં જે ઉર્વશી ના વખાણ સાંભળ્યા હતા એ પ્રકારની સુંદરતા આ ઉર્વશી ધરાવે છે. જેથી જ તે ભારત દેશ ઉપરાંત વિદેશોમાં પણ એટલી જ પોપ્યુલર છે. એટલે તાજેતરમાં જ અરબ ફેશન વીકમાં તેને ભાગ લીધો હતો જ્યાં તેને 40 કરોડ રૂપિયાનો ડ્રેસ પહેર્યો હતો.

ઉર્વશી જેટલી સુંદર છે એટલો જ સુંદર તેને પહેરેલો આ એડ્રેસ હતો જેથી ફેશનવીકમાં ચાર ચાંદ લાગી ગયા હતા. આ ડ્રેસ ની વિશેષતા એ છે કે તે હીરા-મોતી જડિત છે. જે પહેરાવ્યાં બાદ ઉર્વશી વધુ સુંદર દેખાઇ રહી હતી જેની પર્સનાલિટી અન્ય મોડેલ કરતા વધુ સારી રીતે નિખરી હતી.
 ઉર્વશીને આ ફેશનવીકમાં બીજીવાર આમંત્રણ મળ્યું છે. અરબ ફેશન વીકમાં બે વાર ઉર્વશી ને આમંત્રણ આપવામાં આવ્યું છે. સૌથી વધુ વાર અત્યાર સુધી ઉર્વશી ને આમંત્રણ મળ્યું છે જેથી ઉર્વશી એ પણ આ વાતને લઈને ઘણી ખુશ જોવા મળી હતી. જેને સોશિયલ મીડિયા પણ પર પણ તેની આ વાત શેર કરી હતી.

संबंधित पोस्ट

બિપાશા બાસુ બેબી શાવર: બેબી શાવરમાં કરણના એક્શન પર બિપાશા બોલી – પિતા બનવા જઈ રહી છે પણ…

અરબાઝ ખાન સાથે છૂટાછેડા પહેલા જ શરૂ થઈ હતી મલાઈકા અરોરા-અર્જુન કપૂરની લવસ્ટોરી, આ રીતે થયો હતો પ્રેમનો ખુલાસો

Karnavati 24 News

Karan Johar એ શનાયા કપૂરને લૉન્ચ કરી, આ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરશે

Karnavati 24 News

કિયારા અડવાણીની ભૂલ ભુલૈયા 2 ની સ્ક્રીનિંગમાં સિદ્ધાર્થ મલ્હોત્રા

Karnavati 24 News

‘સિટાડેલ’ના સેટ પર પ્રિયંકા ચોપરા ઘાયલ, અભિનેત્રીના હોઠ અને નાકમાંથી લોહી નીકળ્યું

Karnavati 24 News

સુરભી જ્યોતિએ રિજેક્ટ કર્યું બિગ બોસ 16: પ્રીમિયર એપિસોડ પહેલાં જ અભિનેત્રીએ શોમાં આવવાની ના પાડી, હવે ચાહકો ખોટું બોલી રહ્યા છે