Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
આરોગ્ય

Covid:19 RT PCR ટેસ્ટ દક્ષિણ ઝોન મણિનગર

આજ રોજ તા.12/01/2022 ને બુધવાર ના રોજ AMC ના એસ્ટેટવિભાગનાકર્મચારી સફલભાઇ નાજણાવ્યા મુજબ ડેપ્યુટી ટીડીઓ ઓફીસર જય ધંધુકિયા ના માર્ગદર્શનહેઠળ AMC ની આરોગ્ય ટીમ અને એસ્ટેટ કર્મચારીઓ ના સહયોગ થી મણિનગર ના હીરાભાઈ ચાર રસ્તા શાક માર્કેટ પાસે સુપર સ્પેરડર ( ફેરિયાઓ ) ના RTPCR ના ટેસ્ટ  ની કામ ગીરી ચાલી રહી છે ને સારો પ્રતિસાદ મળી રહ્યો છે કર્ણાવતી ૨૪ ન્યૂઝ ચેનલ આ કામ ને બીરદાવી રહી છે. રિપોર્ટર : સાહિદ કુરેશીમે,હરુંન નિશા

संबंधित पोस्ट

જે વ્યક્તિ રોજ યોગ કરે તે નિરોગી રહે છે યોગ અને રોગને વેર છેઃ યોગ બોર્ડ ચેરમેન શીશપાલસિંહ

Karnavati 24 News

કોવિડ-19 : દેશમાં આજે 2756 નવા કોરોના કેસ, ચેપ દર 1.15 ટકા પર પહોંચ્યો

બાળકને અંગૂઠો ચૂસવાની આદત પડી ગઈ છે, તેનાથી છૂટકારો મેળવવા માટે આ સરળ ઉપાયો અજમાવો

દાળના ફાયદા: જાણો મસૂરના આ ફાયદા, ભવિષ્યથી નહીં પસ્તાવો; પોષક તત્વોની ઉણપ પૂરી થાય છે

કોળાના બીજ તમારા માટે ખૂબ કામના હોઈ શકે છે, રસોઈ બનાવતી વખતે તેને ડસ્ટબિનમાં ફેંકશો નહીં.

Karnavati 24 News

હમણાં આપણે માર્કેટમાં અનાનસ વેચાતા ખૂબ જોઈએ છીએ તો જાણીએ તેના ફાયદા શું છે. પાઈનેપલમાં રહેલ વિટામિન એ આંખો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.જેથી આખો સ્વસ્થ રહે છે.

Admin