Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ગાંધીનગર પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના સંબોધન બેઠકમાં હાજરી આપતા જવાહરભાઈ ચાવડા

ભારત દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદી તાજેતરમાં જ ગુજરાતના પ્રવાસ પર આવેલા હોય જેને લઇને પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય સ્વાગત નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌપ્રથમ અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે હાજરી આપવાના હોય તે દરમિયાન એક ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આપ કાર્યક્રમમાં સહભાગી થવા માટે મેંદરડા માણાવદર મત વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી એવા જવાહરભાઈ ચાવડા ખાસ હાજરી આપી હતી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હું એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠક એમનું માર્ગદર્શન મેળવવા નું સદભાગ્ય જવાહરભાઈ ચાવડા અને પ્રાપ્ત થયું હોય તે માટે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પ્રદેશ પ્રભારી સુધીરભાઈ ગુપ્તાજી ઉપાધ્યક્ષ શ્રીમતી ભારતીબેન શિયાળ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા મંત્રી સાંસદો ધારાસભ્ય, પદાધિકારીઓ હોદેદાર સહિતના મહાનુભાવો આ કાર્યક્રમમાં અપેક્ષિત હોય ત્યારે બેઠકમાં હાજરી આપી હતી

संबंधित पोस्ट

ભાજપે આ 16 બેઠકો હજુ પણ નથી કરી જાહેર, 166ની થયો છે યાદીમાં સમાવેશ

Karnavati 24 News

ડબલ ટેક્સ સામે સ્થાનિકોનો વિરોધ:ગાંધીનગર પાલિકાના મિલ્કતની ટ્રાન્સફર ફી લેવાના નિણૅય સામે નાગરિકોનો વિરોધ, સ્ટેમ્પ ડ્યુટીની સાથે મિલ્કત વેરો પણ લેવામાં આવતાં કમિશ્નરને રજૂઆત

Karnavati 24 News

‘ખેલા હોબે’ થી ‘અબ કી બાર મોદી સરકાર’, 5 નારા જેની ચૂંટણી પરિણામ પર અસર પડી

Karnavati 24 News

182 સીટના ઉમેદવારનું લિસ્ટ 2022

Admin

અમદાવાદ જિલ્લાના વિવિધ વિધાનસભા મતદાર વિભાગોના ચૂંટણી અધિકારીઓ દ્વારા ઉમેદવારી પત્ર અંગે જાહેર નોટિસ

Admin

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ મતદાન કર્યા બાદ આપી આ પ્રતિક્રીયા, કહી આ વાત

Admin