Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

COVID-19 : ઈસનપુર પોલીસ સ્ટેશન દ્વારા માસ્ક વિતરણ કાર્યક્રમ

આજ રોજ તા.૨૯/૦૧/૨૦૨૨ ના રોજ ઇસનપુર પોલીસ સ્ટેશન ના સહકાર થી મણિનગરના મિલ્લત નગર વિસ્તામાં માસ્ક વિતરણ કીટ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં વિરોધ પક્ષના નેતા શ્રી સેજાદખાન પઠાણ,ઇસનપુર પી.આઇ શ્રી ડી. ડી. ગોહેલ સાહેબ, ડી. સ્ટાફ પી.એ.સાઈ શ્રી ડી. જે. લકુમ્ સાહેબ ના સહયોગ થી મીલત નગર વિસ્તાર ના નાગરિકો ને ૨૫૦ વેક્સિન ના ડોઝ આપવામાં આવ્યા હતા નાગરિક નો વેક્સિન પ્રત્યે ઉત્સાહ વધારવા માટે તેલ ના પાઉચ અને સ્કૂલ બેગ આપવામાં આવી હતી જેમા હાજર રહેલા કાર્યકર્તા ઓમા ફારુક ભાઇ શેખ, મુસ્તાક ભાઇ પટેલ, લાલા ભાઇ અજમેરી, લાડો બેન સુર્યા નગર હાજર રહયા હતાં.
રિપોર્ટર:
સહિદ કુરેશી
મેહરુંન નિશા

संबंधित पोस्ट

2025 માં H-1B વિઝા ઓવરઓલ: નવા ગ્રીન કાર્ડ નિયમોથી કોને ફાયદો થયો અને કોને નહીં?

Gujarat Desk

ભારત ક્રૂડ તેલની માંગમાં ચીનને પાછળ છોડવા તૈયાર…!!

Gujarat Desk

ગુજરાતમાં અત્યાર સુધીમાં ૧૨,૫૦૦થી વધુ સ્ટાર્ટઅપ્સને માન્યતા: રાજ્યને સતત ૪ વર્ષ સુધી સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં “બેસ્ટ પરફોર્મર” એવોર્ડ એનાયત

Gujarat Desk

જૂનાગઢ મહાનગરપાલિકાનુ ઘર સફાઈ દિવાબતી અને ગાર્બેજ કલેકશન વેરામાં વધારાની દરખાસ્ત સાથેનું બજેટ રજુ

Karnavati 24 News

ગુજરાતના 116 તાલુકામાં મેઘરાજાએ મહેર વરસાવી

Gujarat Desk

ઓઈલ-ગેસના ભંડાર ઝડપથી ઘટી રહ્યા છે, IEAની ચેતવણીથી ભારત ચિંતિત…!!

Gujarat Desk