Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

મહાશિવરાત્રીના પાવન પર્વ પર સોમનાથ મંદિરમાં હજારો ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું



(જી.એન.એસ) તા. 26

ગીર સોમનાથ,

મહાશિવરાત્રીના પાવન પર્વ પર પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના કપાટ વહેલી સવારે 4 વાગ્યે ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. મંદિરના દ્વાર ખુલતાની સાથે જ ખૂબ મોટી સંખ્યામાં ભક્તોનો ઘોડાપૂર સોમનાથ મહાદેવના મંદિરમાં ઉમટી પડ્યું હતું અને સમગ્ર મંદિર પરિસર જય સોમનાથ, હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું. મહાદેવને પ્રાતઃ પૂજા કરી વિશ્વ કલ્યાણી પ્રાર્થના કરવામાં આવી તેમજ વિશેષ શૃંગાર પણ કરવામાં આવ્યો હતો.

મહાશિવરાત્રીના પાવન પર્વ પર પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ના ભવ્ય મંદિરમાં વહેલી સવાર થી જ દર્શનાર્થીઓ સોમનાથ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા હતા ત્યારે પરિવાર સાથે દાદાના દર્શન કરી વિશ્વ કલ્યાણી પ્રાર્થના કરી હતી તો સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

संबंधित पोस्ट

આજનું રાશિફળ (૦૫/૦૨/૨૦૨૬)

Gujarat Desk

આજનું રાશિફળ (૨૦/૦૬/૨૦૨૬)

Gujarat Desk

બાળકોના સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્યની દિશામાં ગુજરાત સરકારની અનોખી પહેલ, રાજ્યમાં 18 વર્ષ સુધીના દરેક બાળકનો બનશે ‘હેલ્થ પાસપોર્ટ’

Gujarat Desk

 દાહોદના અનાસ- રાછરડા ખાતે યોજાયુ ભગત સંમેલન યોજાયું

Karnavati 24 News

ચીન – અમેરિકા બાદ ક્વિક કોમર્સમાં ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને…!!

Gujarat Desk

મધ્યપ્રદેશથી અફીણ લઇને આવેલો કેરિયર ઝડપાયો, પોલીસે ૬.૦૯ કિલો અફીણ આરોપીઓ પાસેથી કબજે કર્યો

Gujarat Desk