Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં એક બંધ મકાનમાં અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી મકાનનું તાળુ તોડી મકાનમાંથી સોનાના દાગીના તેમજ રોકડા રૂપીયા મળી કુલ રૂા. ૨,૧૬,૧૬૦ની મત્તાની ચોરી તસ્કરો ફરાર થઈ જતાં

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં એક બંધ મકાનમાં અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી મકાનનું તાળુ તોડી મકાનમાંથી સોનાના દાગીના તેમજ રોકડા રૂપીયા મળી કુલ રૂા. ૨,૧૬,૧૬૦ની મત્તાની ચોરી તસ્કરો ફરાર થઈ જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

ગત તા.૧૧મી ફેબ્રુઆરીના રોજ ફતેપુરા નગરમાં જય અંબે સોસાયટીમાં રહેતાં માનસીંગભાઈ શંકરભાઈ તડવીના બંધ મકાનમાં રાત્રીના કોઈપણ સમયે અજાણ્યા ચોર ઈસમોએ મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી મકાનમાં પ્રવેશ કર્યાે હતો અને મકાનમાં મુકી રાખેલ તિજાેરી તોડી અંદરથી એક સોનાનો સેટ કિંમત રૂા. ૧,૯૦,૦૦૦, સોનાની વીંટી નંગ. ૧ કિંમત રૂા. ૧૬,૧૬૦ તેમજ રોકડા રૂપીયા વિગેરે મળી કુલ રૂા. ૨,૧૬,૧૬૦ની મત્તાની ચોરી કરી અજાણ્યા ચોર ઈસમો નાસી જતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
આ સંબંધે માનસીંગભાઈ શંકરભાઈ તડવીએ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગત તા.૧૧મી ફેબ્રુઆરીના રોજ ફતેપુરા નગરમાં જય અંબે સોસાયટીમાં રહેતાં માનસીંગભાઈ શંકરભાઈ તડવીના બંધ મકાનમાં રાત્રીના કોઈપણ સમયે અજાણ્યા ચોર ઈસમોએ મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી મકાનમાં પ્રવેશ કર્યાે હતો અને મકાનમાં મુકી રાખેલ તિજાેરી તોડી અંદરથી એક સોનાનો સેટ કિંમત રૂા. ૧,૯૦,૦૦૦, સોનાની વીંટી નંગ. ૧ કિંમત રૂા. ૧૬,૧૬૦ તેમજ રોકડા રૂપીયા વિગેરે મળી કુલ રૂા. ૨,૧૬,૧૬૦ની મત્તાની ચોરી કરી અજાણ્યા ચોર ઈસમો નાસી જતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

संबंधित पोस्ट

ब्रेकअप’ या पढ़ाई का दबाव ? कोटा के अनिकेत का सुसाइट नोट क्या कह रहा …

Admin

रतलाम के सैलाना कस्बे में माइक की आवाज कम करने को लेकर विवाद

Admin

ભારતમાં નકલી નોટોની જાળ ફેલાવી રહી છે ડી કંપની! NIAની તપાસમાં દાઉદની ગેંગની ભૂમિકા સામે આવી

Admin

મોરબીના લીલાપર રોડની ઓરડીમાંથી ૨૪૦ બોટલ દારૂ સાથે બુટલેગર ઝડપાયો

Karnavati 24 News

લાઠીના છભાડીયા ગામે જૂની બોલાચાલીના મનદુઃખમાં પુરુષને ગાળો આપી ફટકાર્યો

Admin

तीन छात्रों की गैंग ने अश्लील वीडियो बनाकर 55 लोगों से एक करोड़ रुपए ठगे, छात्रा के नाम से बनाते थे फर्जी आईडी

Admin