Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

તળાજા તાલુકા કક્ષાનો જિલ્લા પંચાયતનો લોક સંવાદ સેતુ કાર્યક્રમ યોજાશે

તળાજા તાલુકા કક્ષાનો જિલ્લા પંચાયતનો લોક સંવાદ સેતુ કાર્યક્રમ યોજાશે તળાજા તાલુકા કક્ષાનો જિલ્લા પંચાયતનો લોક સંવાદ સેતુ કાર્યક્રમ આગામી તા. ૧૧/૦૫/૨૦૨૨નાં રોજ બપોરના ૧૫: ૦૦ કલાકે તાલુકા પંચાયત કચેરી, તળાજાનાં સભાખંડમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રીનાં અધ્યક્ષ સ્થાને યોજાનાર છે. પ્રમુખશ્રી લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે. તળાજા તાલુકાની જાહેર જનતાએ સેવા વિષયક, નિતી વિષયક, નામ. કોર્ટમાં પડતર હોય તેવી બાબતો જમીન મિલકત સબંધી દાવાઓ, દિવાની મહેસુલી કોર્ટમાં પડતર હોય કે પડકારવા પાત્ર હોય તેવી બાબતોની રજુઆતો સિવાયના પડતર પ્રશ્નો/રજુઆત જે પોતાને લગત હોય તે અંગેની અરજીઓ/તેઓના પ્રશ્નો તા. ૦૭/૦૫/૨૦૨૨ સુધીમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા પંચાયત, તળાજાને તથા ગ્રામ્ય કક્ષાએ સબંધીત તલાટી કમ મંત્રીશ્રીને રજુ કરવા અનોદા છવામાં આવે છે.તળાજા તાલુકા કક્ષાનો જિલ્લા પંચાયતનો લોક સંવાદ સેતુ કાર્યક્રમ યોજાશે તળાજા તાલુકા કક્ષાનો જિલ્લા પંચાયતનો લોક સંવાદ સેતુ કાર્યક્રમ આગામી તા. ૧૧/૦૫/૨૦૨૨નાં રોજ બપોરના ૧૫: ૦૦ કલાકે તાલુકા પંચાયત કચેરી, તળાજાનાં સભાખંડમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રીનાં અધ્યક્ષ સ્થાને યોજાનાર છે. પ્રમુખશ્રી લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે. તળાજા તાલુકાની જાહેર જનતાએ સેવા વિષયક, નિતી વિષયક, નામ. કોર્ટમાં પડતર હોય તેવી બાબતો જમીન મિલકત સબંધી દાવાઓ, દિવાની મહેસુલી કોર્ટમાં પડતર હોય કે પડકારવા પાત્ર હોય તેવી બાબતોની રજુઆતો સિવાયના પડતર પ્રશ્નો/રજુઆત જે પોતાને લગત હોય તે અંગેની અરજીઓ/તેઓના પ્રશ્નો તા. ૦૭/૦૫/૨૦૨૨ સુધીમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકા પંચાયત, તળાજાને તથા ગ્રામ્ય કક્ષાએ સબંધીત તલાટી કમ મંત્રીશ્રીને રજુ કરવા અનોદા છવામાં આવે છે.

संबंधित पोस्ट

બાળકોમાં ખાંડના સેવનનું નિરીક્ષણ અને ખાંડના સેવનમાં ઘટાડો કરવા માટે શાળા કક્ષાએ ‘સુગર બોર્ડ’ લગાવવામાં આવશે

Gujarat Desk

૧૦ વર્ષ બાદ ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ…!!

Gujarat Desk

અનિરૂદ્ધસિંહ જાડેજાનું ગોંડલ કોર્ટમાં સરેન્ડર: પોપટ સોરઠિયા હત્યા કેસમાં જૂનાગઢ જેલ હવાલે

Gujarat Desk

બોટાદ જિલ્લાના લાઠીદડ ખાતે રૂ.૬.૬૦ કરોડના ખર્ચે સામુહિક આરોગ્ય કેન્દ્રના નવા મકાનનું નિર્માણ કરાશે: આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ

Gujarat Desk

પોરબંદરમાં નવા ઉદ્યોગોનો સૂર્યોદય ક્યારે થશે ? : પોરબંદરના જી.આઇ.ડી.સી.માં ધમધમતા ઉદ્યોગો મરણ પથારીએ

Admin

આજ નું પંચાંગ (07/11/2025)

Gujarat Desk