Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

ગારીયાધાર શહેરનાં મીયા ની મેડી પાસેનો મુખ્ય માર્ગવિકાસની ઝપટે ચડ્યો

ગારીયાધાર શહેરનાં મીયાની મેડી પાસેનો મુખ્ય માર્ગવિકાસની ઝપટે ચડ્યો ગારિયાધાર શહેરમાં મીયાની મેડી પાસેના મુખ્ય માર્ગનું નવિનીકરણ કરવા તંત્રએ વર્કઓર્ડર તો આપ્યો અને કામના શ્રી ગણેશ કરવા રસ્તો બંધ પણ કર્યો પરંતુ રોડનું કામ છેલ્લા એક મહિનાથી અટકી પડતા રાહદારીઓને પારાવાર મુશ્કેલી વેઠી પડી રહી છે. જે કામ ત્વરીત શરૂ કરી પૂર્ણ કરવા માંગણી ઉઠવા પામી છે. નવિનીકરણ માટે રસ્તો બંધ કરાયાને એક માસ થયો પણ કામ શરૂ કરવામાં તંત્રના ઠાગાઠેયા ગારિયાધાર શહેરમાં મુખ્ય પ્રવેશ માર્ગો છે ત્યારે આ મામલે તંત્રવાહકો ક્યારે આળસ પૈકીનો એક માર્ગ એટલે મીયાનીમેડી પાસેનો ખંખેરશે ? જો કે ગારીયાધારમાં તંત્ર દ્વારા રતનવાવ રોડ, આ રસ્તા પર નવીનીકરણ કામો જોઈએ તો કોન્ટ્રાકટરો જ જાણે સર્વોપરી માટે એકાદ મહિનાથી વધુ સમયથી ખોદકામ હોય તેવું આવા કાર્યો જોતા લાગી રહેલ છે. કરી વાહન વ્યવહાર બંધ કરાયો હતો. પરંતુ વળી ન.પા. તંત્રમાં તો કેટલાંક પેંધી ગયેલ સમય જતા જાણે રસ્તો બનાવવાનું મુહુર્ત ન કોન્ટ્રાકટરો જાણે સમગ્ર ન.પા.નો વહીવટ નીકળતું હોય તેમ કામગીરીના શ્રી ગણેશન કરતા હોય તેવી પણ ફરીયાદો લોખમુખે થતાં રસ્તો બંધ હાલતમાંપ ડેલ છે વળી રસ્ત ચર્ચાતી રહેલી છે ત્યારે હવે સમય જતાં તંત્રને ભારે વાહનો તથા નાના-મોટા વાહનો ક્યારે પેટનું પાણી હલશે અને રસ્તાનું પેન્ડીંગ હોવાથી ટ્રાફીક જામ અન્ય માર્ગો પર વાહન કાર્ય ચાલુ થશે. તેની રાહ નગરજનો તથા આ પેડાયવર્ટ થવાથી રોજ થવો સામાન્ય બની ગયું રસ્તે રહેતા રહીશો જોઈ રહેલ છે.

संबंधित पोस्ट

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દુર્લભ સર્જરી દરમિયાન 7 વર્ષના બાળકના પેટમાંથી વાળ, ઘાસ અને દોરાનો ગઠ્ઠો દૂર કરવામાં આવ્યો

Gujarat Desk

વધુ એક કોંગ્રેસ નેતા નો બફાટ!? RSS ની તુલના અલ કાયદા સાથે કરી

Gujarat Desk

આજ નું પંચાંગ (15/06/2025)

Gujarat Desk

નિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

Gujarat Desk

મહારાષ્ટ્ર વિધાન પરિષદના પરિણામો: મહાયુતિએ ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો, 17 માંથી 16 બેઠકો જીતી

Gujarat Desk

ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લાહ અલી ખામેનેઈ તેહરાનમાં એક વિશેષ અંડરગ્રાઉન્ડ શેલ્ટરમાં છુપાયા

Gujarat Desk