Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ગારીયાધાર ના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી મહુવા માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં ઉપસ્થિત

મહુવા માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં મતદાન સવારથી નવ વાગ્યાથી શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ચૂંટણીમાં ૩૭ ઉમેદવારો ઉતર્યા છે જેમાં ટોટલ 1481 જેમાં મતદારો માં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહુવા માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલને જીતાડવા માટે ગારીયાધાર ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી અને રાજ્યકક્ષાના મંત્રી આરસી મકવાણા મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે મતદાન પ્રક્રિયા સમયે સવારથી જ હાજર રહ્યા હતા માર્કેટીંગ યાર્ડની ચૂંટણી પૂર્ણ થતા 37 ઉમેદવારોનું ભાવિ આજે નક્કી થશે

संबंधित पोस्ट

નિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

Gujarat Desk

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં IREDAના નફામાં ૪૧%નો ઉછાળો…!!

Gujarat Desk

અક્ષય કુમાર અને નિર્માતાઓ વચ્ચેની ‘ટેકનિકલ સમસ્યા’ને કારણે ‘હેરા ફેરી 3’ વિલંબિત; ‘તેમાં મારો કોઈ સંબંધ નથી’: પરેશ રાવલ

Gujarat Desk

યુએન જનરલ એસેમ્બલીની બેઠક પહેલા અમેરિકાએ પેલેસ્ટિનિયન અધિકારીઓને વિઝા આપવાનો ઇનકાર કર્યો

Gujarat Desk

ગુજરાતના પોલીસ સ્ટેશનોનું રેન્કિંગ હવે સિટીઝન સેન્ટ્રીક કામગીરી અને સુવિધાઓ પર આધારિત થશે

Gujarat Desk

આજ નું રાશિફળ (26/08/2025)

Gujarat Desk