Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ખેડા એસઓજી પોલીસે નડિયાદમાં નકલી નોટો છાપવાની ફેક્ટરી ઝડપી



(જી.એન.એસ) તા. 13

નડિયાદ,

ખેડા પોલીસને એક મોટી સફળતા મળી છે જેમાં, નકલી નોટો છાપવાની ફેક્ટરી ઝડપાઈ છે. 

આ સમગ્ર મામલે પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ શહેરના ભરવાડ વિસ્તારમાં ધુપેલીના સ્લોટમાં નકલી નોટો છાપવાની ફેક્ટરી ચાલી રહી હતી. આ અંગેની માહિતી મળતા એસઓજી પોલીસે દરોડો પાડ્યો હતો. જ્યાં મહંમદ શરીફ ઉર્ફે શાહુ મહેબુબભાઈ મલેક અને અરબાઝ ઉર્ફે અબુ અયુબભાઈ અલાદની ધરપકડ કરવામાં આવી છે. આ બંને યુવકો 100, 200 અને 500 રૂપિયાની નકલી નોટો છાપતા હતા.

એસઓજી પોલીસે પ્રિન્ટર, ચલણ છાપવાના સાધનો અને અન્ય કિંમતી સામાન જપ્ત કર્યો છે. પોલીસ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા કાર્યવાહી કરવામાં આવશે.

संबंधित पोस्ट

ગઈ કાલે જે ટ્રેનમાં આગ લાગી હતી તે આજે એસ્કોર્ટ કરી: ડબ્બા સળગાવીને વિક્રમશિલા એક્સપ્રેસ જમાલપુર સ્ટેશને પહોંચી, થોભતાં જ ભારે પોલીસ ફોર્સ ઘેરાઈ ગયો

Karnavati 24 News

મોરબી એસઓજીએ 8 ઈસમો પાસેથી 9 હથિયાર કબજે કર્યા; શંકાસ્પદ લાયસન્સ વાળા હથિયારો મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી

Gujarat Desk

 પાટણના જાયન્ટ્સ પરિવારે દાતાઓના સહયોગથી સુર્યાનગર શાળાના 250 બાળકોને સ્વેટર વિતરણ કર્યુ

Karnavati 24 News

અમદાવાદના નળકાંઠામાં સિંચાઈના પાણીથી વંચિત ૩૯ ગામો સુધી રૂ. ૧,૫૩૬.૮૬ કરોડના ખર્ચે પાણી પહોંચાડાવાની કામગીરી યુધ્ધના ધોરણે ચાલી રહી છે: મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

Gujarat Desk

આજ નું પંચાંગ (૩૦/10/2025)

Gujarat Desk

ઉવારસદમાં દિવ્યાંગોનો દિવ્ય આનંદ મેળો – “ઉમળકો” યોજાશે”

Gujarat Desk