Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
મનોરંજન

આલિયા ભટ્ટની ગંગુબાઈ ફિલ્મની રાહ જોતા હોવ તો આવી ગઈ છે નવી રિલીઝ ડેટ

સંજય લીલા ભણસાલી બોલિવૂડમાં ડિરેક્ટર તરીકે એક અલગ છાપ છોડી ચૂક્યા છે તેમની ફિલ્મોની આતુરતાથી લોકો રાહ જોતા હોય છે તેઓ જ્યારે પણ ફિલ્મ બનાવે છે ત્યારે સામેથી કલાકાર તેમની ફિલ્મમાં ખુશી ખુશીથી કામ કરતા હોય છે. તેઓની આગામી ફિલ્મ ગંગુબાઇ આવી રહી છે. મૂળ ગુજરાતી મહિલાની આ ફિલ્મમાં સ્ટોરી છે જેનાથી સૌ કોઈ અજાણ છે.

 આલિયા ભટ્ટ આ ફિલ્મ દેખાશે. ગંગુબાઈ ફિલ્મની રિલીઝ ડેટ ઘણા સમયથી આગળ ઠેલાઈ રહી હતી ત્યારે નવી રિલીઝ ડેટ આવી ગઈ છે 25 ફેબ્રુઆરી 2022 ના રોજ ફિલ્મ રિલીઝ થશે. જોકે આ પહેલા વારંવાર ફિલ્મની તારીખો પોસ્ટપોન થતી રહી છે પરંતુ આજે શુક્રવારે ખુદ સંજય લીલા ભણસાલી અને આલિયા ભટ્ટે આ તારીખની જાહેરાત કરી હતી.
જેથી ઘણા એવા ફેન્સ છે કે જેઓ આલિયા ભટ્ટ અને સંજય લીલા ભણસાલીના નિર્દેશનમાં બની રહેલી ગંગુબાઈ ફિલ્મની ઘણી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ આતુરતાનો હવે અંત આવી ગયો છે એટલે કે માત્ર એક જ મહિનામાં ફિલ્મ મોટા પડદે જોવા મળશે. જેમાં આજુ દેવગણ પણ દેખાશે જો કે આ પહેલા સલમાન ખાન ફિલ્મમમાં કામ કરવાનો હતો.

संबंधित पोस्ट

કોફી વિથ કરણ 7: કરણ જોહરે વિજય દેવેરાકોંડાને પૂછ્યા આવા સવાલ, લાલ અભિનેતાએ શરમ સાથે કહ્યું- મેં આ બધું નથી કર્યું…

Karnavati 24 News

વિકી કૌશલની બાઇક નંબર પ્લેટ કેસમાં નવો વળાંક આવ્યો, બાઇક પ્રોડક્શન હાઉસે ખુલાસો કર્યો

Karnavati 24 News

રેખાની જેમ જ ખુબ જ સફળ છે તેની 6 બહેનો, જાણો કઈ બહેન કઈ ફિલ્ડમાં બુલંદ છે..

Karnavati 24 News

હાઈકોર્ટે શાહરૂખ ખાન, ગૌરી ખાન, ફરહાન અખ્તરને રઈસ ફિલ્મ મુદ્દે રાહત આપી

Karnavati 24 News

અલ્લુ અર્જુનને પણ આવી તમાકુ જાહેરાતની મોટી ઓફર, જુઓ શું કહ્યું તેણે?

Karnavati 24 News

પૈસાના અભાવે તેઓ ઘરમાં કરિયાણુ ખરીદવા પણ સક્ષમ ન હતા, અપમાનને કારણે ગોવિંદાની માતાનું હૃદય તૂટી ગયું હતું

Karnavati 24 News